________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૩
૧૭૯
આજને શ્રાવક વર્ગ ગાડરીઆ પ્રવાહ જેવા છે, હાજી હા કરનારા છે પણ પેાતાની સ્વતંત્ર વિચાર શક્તિને ઉપયાગ કરવાની ઇચ્છાવાળા નથી અથવા તે વિચાર શક્તિ ધરાવતા જ નથી. ત્યારે આગળતે શ્રાવક વ જિજ્ઞાસુ હતા, સમજુ હતા, ધમના સિદ્ધાંતાને સારી રીતે સમજનારા હતા. તેથી જ્યારે રાજપ્રશ્નીય જવાભિગમ જેવા પાછળથી બનેલા સૂત્રેામાં તથા પૂજા વિધાન માટેના નવા બનાવેલા પુસ્તકામાં મૂર્તિપૂજાની વાત દાખલ થઇ દુશે ત્યારે શ્રાવકામાં ઉહાપાડ ચવા શરૂ થયા હશે.
સિદ્ધાંત તત્વથી અજાણ્યા લકાએ ભક્તિભાવથી પૂ વિધિને આવકારી હશે પર ંતુ સિદ્ધાંત સમજનારા શ્રવÈ!ની સ ંખ્યા વિશેષ હાવાથી તેમના વિરેધ પૂર્વાચાર્યંત ભારે પડ્યો હશે જ.
તેથી તે ઉહાપાઠ સમાવવાને માટે જુદી જુદી યુક્તિએ યેાજવામાં આવી હશે. તેમાંની એક યુક્તિ હિંસાના ત્રણ પ્રકાર પાડીને શ્રાવકોને તે રીતે મૂર્તિપૂજા શ્રાવકા માટે સિદ્ધાંત વિરુદ્ધ નથી, એમ તેમને સમજાવી લેવાની યુક્તિ અજમાવી હશે એમ સમજી શકાય છે,
પૂર્વાચાર્યોએ શ્રાવકાને ધમ' ભાવનામાં દૃઢ કરવા માટે પૂજાવિધિ શરૂ કરી હશે એમ માની શકાય છે, પરંતુ અંગસુત્રમાં હિંસા, અહિંસાની વાત સુક્ષ્મમાં સૂક્ષ્મ રીતે સમજાવવામાં આવી છે ત્યાં હિંસાના આવા મુખ્ય ભેદ સબંધી બિલકુલ વાત જ કરી નથી. ત્યારે એવી નવી વાત ઉપજાવી કાઢવી એ શુ ત્રકાર ગણધર મહારાજની ભૂલ કાઢવા જેવું નથી ? ભગવાને નહિ કહેલી વાત આવી રીતે ઉપજાવી કાઢવી તે ઉસૂત્ર પ્રરૂપણા કેમ ન કહેવાય ?
હિ'સાના ત્રણ પ્રકાર ઉપજાવી કાઢવા તે ભગવાનના વચનને ઊલટા રૂપમાં સમજાવવા જેવુ કેમ ન ગણાય તે કોઈ સમજાવશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com