________________
૩૯૦
મૂળ જૈન ધર્મ અને
દ્રવ્યસ્તવને પૂર્ણ ઉત્સાહિત કરવાવાળામાંથી જ કેઇ એમ પણ કહે છે કે –“ દ્રવ્યના સાધનોથી દ્રવ્યસ્તવ સ્વરૂપવાળો ધર્મ પણ સાધી શકાય છે પરંતુ એ આરંભયુક્ત હોવાથી અતિ શુદ્ધ નથી. પક્ષાંતરમાં નિઃસંગતા સ્વરૂપવાળ ધર્મ અતિ શુદ્ધ છે. માટે આ ભવમાં તે મોક્ષ લક્ષ્મી આપે છે.”—(૧૪મી સદીમાં થયેલા મુનિ સુંદર સૂરિ કૃત આધ્યાત્મ કલ્પકુમ ૪–૪).
વિવાદને લાભ
સ્થાનકવાસીઓને મળે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મૂર્તિપૂજા વિષયને વિવાદ જૈનસંધમાં એકાએક લોકાશાહ દ્વારા સોળમી સદીમાં જ ઉઠાવવામાં આવ્યો નહતું પરંતુ તે વિવાદ તે પુરાણ કાળથી, સંભવતઃ તેનાથી ૧૫૦૦ વર્ષ પહેલાં જ ચાલ્યો આવતે હતો શ્રાવકો અને સાધુઓમાં અંદર અંદર વધતા જતા એ વિરોધને લેકશાહે મૂર્ત સ્વરૂપ આપ્યું અને વિરોધને સર્વ દેષ પિતાના શિર પર લઈ લીધો.
તત્કાલીન વિધિમાગી કહેવાતા સાધુઓની વધતી જતી દ્રયસ્તવની પ્રવૃત્તિઓના પ્રચ્છન્ન વિધી સાધુ તથા શ્રાવકેની #ોંકાશાહને મદદ મળી હશે. કારણ કે તેઓ પોતે વિરોધ પ્રગટ કરવાનું સાહસ કરી શક્તા નહિ હોય. તેમના પૂર્વજો આ વિરોધના કારણથી જ પૂરતું કષ્ટ ભેગવવા છતાં અસફળ બન્યા હશે.
જ્યારે કલેકશાહનો વિરોધ કરી શકાય નહિ અને તે બળ પ્રાપ્ત કરતે ગયો ત્યારે તે ભૂમિગત સહાયક પણ પ્રત્યક્ષમાં આવી ગયા હશે કારણ કે ખર્ચાળ યજ્ઞોની જેમ
ક મંદિર વિવાદને લાભ લીંકાશાહને નહિ પણ સ્થા. ધર્મના સ્થાપક શ્રી લવછ સષિ, ધર્મસિંહછ મુનિ તથા ધર્મદાસજી મુનિને મને હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com