________________
૩૮૬
મૂળ જૈન ધમ અને
પ્રકરણ લખીને સમાપ્ત કર્યું... હતું. તેમાં ઉપસંહારની એ ગાથા સહિત કુલ ૩૦ ગાથા છે અને તેમાં જુદા જુદા ૩૬ કથાનકના નિર્દેશ છે અને તે લખેલ છે.
વિષયેાની ઉપકથાનક્રાવાળા જિનેશ્વરસૂરિએ પ્રાકૃતમાં
સ
તેમાં ૧૩ મી ગાથા દાન વિષયની છે, ૨૧મી ગાથા જિન મદિરના વિધાન વિષયની છે. તે કાળમાં અણહિલપુરમાં (પાટણમાં ) ચૈત્યવાસિયાને એકાધિકાર હતા. ક્રાઈપણ ક્રિયાવાન સાધુને ત્યાં ઉતરવાને માટે સ્થાન પણ મળતું નહતું. તે ચૈત્યવાસિયેા સાથે વાદ કરીને શ્રી જિનેશ્વરએ તેમના એકાધિકાર ખંડિત કરી નાખ્યા એટલુ જ નહિ પણ તેમની વિરુદ્ધનુ વાતાવરણ પણ જૈન સંધમાં ઉત્પન્ન કરી દીધુ.
મદીર સંબધી જુદા જુદા મતભેદો
એ કથાકાષ પ્રકરણ ૨૧ મી ગાથાના કથાનકની પ્રસ્તાવનાના રૂપમાં મુનિશ્રી જિનવિજ્યજી લખે છે કે -
“ તેમના સમયમાં એક પ્રકારથી જૈન સંધની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ તથા વિચારાનું કેન્દ્રસ્થાન મંદિર સંસ્થા જ બની રહેલ હતી. એ મંદિર સંસ્થાના વિષયમાં સાધુએ તેમજ શ્રાવકામાં નિત્ય નવા પ્રશ્ન ઉપસ્થિત થતા રહેતા અને તેની ઉપર તેમની વચ્ચે વિવિધ પ્રકારના શાસ્ત્રીય તથા સામાજિક વિધાના તથા પરંપરાઓની તરેહ તરેહની આલાચના પ્રત્યાલાચના ચાલ્યા કરતી હતી.
“ એક તરફ જૈન સાધુઓને એક પક્ષ એવા હતા કે જે જિનમદિરાની સ્થાપનાને સ`થા જૈનશાસ્ત્ર વિરુદ્ધ બતાવીને તેના ઉપદેષ્ય તથા તેના ઉપાસકા એ બન્નેને જૈનાભાસ કહેતા હતા અને તેમને મિથ્યામતિ ગણતા હતા.
tr
“ કાઈ ખીજો પક્ષ જિનમંદિરની સ્થાપનાને તે। શાસ્ત્ર સ ંમત માનતા હતા, પરંતુ તેની પુજાવિધિના આડ ંબરને અનાચરણીય કહેતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com