________________
૧૮૦
મળ જૈન ધર્મ અને બોધિદુર્લભતાનું કારણ
તીર્થકર ભગવાનના વચનથી વિરૂદ્ધ માનવું તે મિથ્યાત્વ કહેવાય છે. અને તે બેધિદુર્લભતા થવાનું તથા ભવભ્રમણ વધવાનું કારણ બને છે.
મિથ્યાત્વના પાંચ પ્રકાર છે તેમાં પહેલે પ્રકાર આભિગ્રહિક મિથ્યાત્વને છે. આભિગ્રહિક મિથ્યાત્વની વ્યાખ્યામાં કહ્યું છે કે– બેટી માન્યતાને હઠથી પકડી રાખવી તે આભિગ્રહિક મિથ્યાત્વ છે.
જેઓ હઠાગ્રહથી, કદાગ્રહથી, દુરાગ્રહથી સૂત્રના શબ્દોના સાચા અર્થ નહિ માનતાં, તેના ઊલટા અર્થ કરે અને તે ઊલટા અર્થ જ સાચા છે એવો આગ્રડ પકડી રાખે અને એ રીતે આગમ વિરુદ્ધ વર્તે તેઓને આભિગ્રહિક મિથ્યાત્વવાળા સમજવા જોઈએ.
છતાં હૈ જેનો પિતપોતાના સંપ્રદાયની એકાંતિક માન્યતાને દઢ વળગી રહ્યા છે તે એક આશ્ચર્યની વાત છે.
જ્યાં સુધી સાધના માર્ગમાં મિથ્યાત્વના અંશે હોય ત્યાં સુધી તેને સાચે મેક્ષમાર્ગ કહી શકાય નહિ કારણ કે મિથ્યાત્વને એક અંશ પણ હેય ત્યાં સુધી મેક્ષ દૂર જ છે.
તેથી જેન નામધારી દરેક સંપ્રદાયે ઊંડે વિચાર કરવાની જરૂર છે. જ્યાં સુધી એકાંતવાદ, સંપ્રદાયવાદનું અનુસરણ છે ત્યાં સુધી મિથ્યાત્વના અંશ છે જ, અને મેક્ષના અભિલાષી સમસજાએ તે મિથ્યાત્વના મહાપાપમાંથી બચવાની બની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com