________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૩
૧૮૧
-
- -
-
-
-
-
શતી ઉગ્ર કેશિશ કરવી જોઈએ. માટે દરેક મુમુક્ષુએ એકતા આગ્રહ, બેટી માન્યતાઓ છોડી દઈને શુદ્ધ જૈન ધર્મને અનુસરવાને, સર્વજ્ઞ તીર્થકર ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતને તે રીતે જ સત્ય માનવાને આગ્રહ ધારણ કરવો જોઈએ,
જૈનધર્મને છિન્નભિન્ન કરનારે દુષ્ટકાળ વીતી ગયો છે. અને જનધર્મની ઉન્નતિ માટે સારે કાળ બહુ નજીકમાં આવી રહેલ છે. ત્યારે સર્વ સંપ્રદાયોએ બેટી માન્યતાઓને તજી દઈને સર્વેએ એકત્ર થઈને આવતા સારા કાળમાં જૈન ધમની ઉન્નતિને ખબછબ વેગ મળે તેમ કરવાની સર્વ જેની ફરજ છે, ધર્મ છે.
ધર્મની એ ઉન્નતિના કાળમાં કેઈક મહાન યુગપુરુષ જરૂર ઉત્પન્ન થશે અને તે જૈનધર્મની એકતા કરી જૈનધર્મની ઉન્નતિ કરશે. તે વખતે તે યુગપુરુષને ઉન્નતિના કાર્યમાં પૂરતી સફળતા મળે તે માટે સર્વ જૈન સંપ્રદાયોએ આજથી જ પિતપોતાના મતાગ્રહે છેડી દઈને એકતાના કાર્યમાં લાગી જવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com