________________
મૂળ જૈન ધમ અને
Ο
આલખન મૂર્તિનુ જ જોઈએ અથવા હાય એમ નહિ. ગુરુનુ પણ આલંબન હેાઈ શકે. પણ ગુરુનુ આલંબન હમેશ ન મળે ત્યારે મૂર્તિનું આલખન હંમેશ મળી શકે છે.
૧૭૮
મૂર્તિના અસ્વીકાર કરવા તે સામાન્ય માણસ માટે ધર્માંના એક મુખ્ય સાધનના એટલે ધર્માંને! જ અસ્વીકાર કરવા જેવું ગણાય. જૈનધર્મ ક્ત વિશેષ જ્ઞાનવાળા માટે જ નથી. જૈનધમ તે। આબાલવૃદ્ધ સર્વ માટે છે. એટલે દરેક ક્ક્ષાના માણસ માટે જૈન ધર્મીમાં ધર્મ સાધનની જોગવાઈ છે તેથી જૈન ધમે સામાન્ય કક્ષા માટે મૂર્તિનું અવલંબન આવશ્યક ગણેલુ છે.
પૂજા સબધી સ્પષ્ટીકરણ
એક દલીલ છે કે—મૂત્રાના ધણા અર્થા થાય છે. તે અર્થા બધા ખરાખર સમજવા માટે સૂત્રેાની ટીકાઓ વાંચવી જોઈ એ. એટલે મૂર્તિ પૂજા વિષે પૂર્વાચાર્યાંએ શું સમજાવેલું છે તે ધ્યાનમાં લેવું જોઈ એ.
તે સબંધમાં ખુલાસા.
સૂત્રેામાં એક શબ્દના ધણા અર્થ થાય છે અને તે સમજવા માટે રીકા, ચૂર્ણાં વગેરે પંચાંગી વાંચવી જોઈ એ તે વાત તાત્ત્વિક શબ્દોના અર્થ માટે વ્યાજબી કહી શકાય.
અહીં મૂર્તિ પૂજા સંબધી વાતમાં તેથી કાંઈ ખાસ ફરક પડતા નથી. કારણ કે મુખ્ય વાત તે એ છે કે અંગ સૂત્રેામાં મૂર્તિપૂજાના વિધાનની કાઇ વાત જ નથી. એટલે પછી તે વાત ટીકામાં નવી તે આવી શકે નહિ.
અંગસૂત્રેા સિવાય બીજા સૂત્રેા તે મૂર્તિ પૂજા રૂઢ થયા પછી અનેલા છે એટલે તેમાં મૂર્તિ પૂજાનુ વિધાન હોય તેથી મૂળ વિષયમાં કાંઈ ફરક ચતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com