________________
૧૫૪
એટલે કે શ્રાવકે લિ કર્મ કર્યાંને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાના સકલ્પ કરી કે—
મૂળ જૈન ધર્મ અને
અથ એ થયે! કે શ્રાવકે કરતાં ભગવાનને પ્રાર્થના
હે ભગવાન! હે પરમકૃપાળુ દેવ! જન્મ. જરા, મણ આદિ આ સંસારના સર્વ દુ:ખાતા અત્યંત ક્ષય કરવાના માર્ગ બતાવી આપે અનઃ ઉપકાર કર્યાં છે. તે ઉપકારના કંઈ પણ ખલેલા વાળવાને હું તદ્ન અસમર્થ છું. વળી હે પ્રભુ ! આપ તા કંઇ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે. તેથી હે દેવ ! હું મન, વચન અને કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરૂ છું. આપના પ્રત્યે પરમ ભક્તિ અને આપે બતાવેલા ધર્મની ઉપાસના મારા હૃદયમાં જીવનપર્યંત અખંડ જાગૃત રહે એવી મારી ઇચ્છા સફળ થાઓ.
હવે આ ઉપરથી મને એમ સમજાય છે કે સમ્યગ્દષ્ટિ શ્રાવકની વાત હૈાય ત્યાં તેણે જિનદેવની ભક્તિ કરી એટલે વંદન નમસ્કાર કરીને તથા તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાના ઉપર પ્રમાણે સોંકલ્પ કરીને કેસરનું કપાળે તિલક કર્યું. એવા આ પાઠના અર્થ હોવા વિશેષ સંભવ છે. પણ બલિ કર્મના અર્થમાં પૂજા કરવાને ભાવ તા છે જ નહિ.
સ્મૃતિના પ્રાદુર્ભાવ કેમ થયા?
મૂર્તિના પ્રાદુર્ભાવ કેમ થયા તે દર્શાવતાં ૫. શ્રી કલ્યાણુ વિજયજી ગણિ તેમના “જિનપૂજા પદ્ધતિ' પુસ્તકમાં લખે છે કે—
""
જે દેશમાંથી તીર્થંકર ભગવાના વિહાર કરી જતા તે દેશના તેમના પરમેાપાસક બનેલા ગૃહસ્થા તેમના વિરહમાં તેમનુ દર્શન કરવાને એવી વસ્તુ નહાતી કે કોઈની ઈચ્છ
વલસતા અને ઝૂરતા પણ તે કંઈ માત્રથી મળી જાય. પરિણામે તે
પેાતાની
તેને પૂછુ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com