________________
પ્રકરણ તેરમું
કેટલુંક સ્પષ્ટીકરણ
સાધના માર્ગમાં મિથ્યાત્વના એકપણ અશ હાય ત્યાં સુધી મેક્ષ દૂર જ છે
આજે બિન સાંપ્રદાયિક જૈન તેા ભાગ્યે જ મળશે, માટે :ભાગે દરેક વાંચક તેના સાંપ્રદાયિક રંગથી રંગાયેલા જ જ્યારે કાઈ વાત તેની માન્યતાની વિરુદ્ધની વાંચે છે, કાઈ ને કાષ્ટ રીતે ઉકળી ઊઠે તે સ્વાભાવિક છે. શબ્દોમાં વ્યકત થઈ જાય છે.
હાય છે. અને તે ત્યારે તેનું દિલ તે ઉકળાટ તેના
તે ઉકળાટને લીધે તે લેખના ભાવને યથા સમજવાની કોશિષ કરતા નથી અને પેાતાની માન્યતાની રીતે ચર્ચા કરવા માંડે છે. પરંતુ લીલામાંની કઈ દલીલ કઈ રીતે ખાટી છે તે ખતાવવાની દરકાર કરતા નથી.
સંપ્રદાયવાદી વાંચકૈમાં આવું અને તે સ્વાભાવિક છે. છતાં બધાં વાંચકામાં ખાટી રીતે ગેરસમજુતી ફેલાવા ન પામે તેથી કેટલાક ખુલાસા કરવાની જરૂર જણાય છે. મે પહેલેથી જ જણાવેલું છે કે મારી કૈાઈ પણ દલીલમાં સિદ્ધાંતની રૂએ ભૂલ છે તેની કાઈ ખાત્રી કરી આપશે તે તે પ્રમાણે હું સુધારવા તૈયાર છું.
આ પુસ્તકમાંના લેખાના હેતુ શા છે?
મૂર્તિ, મૂર્તિપૂજા, દશ પ્રશ્નો અને તેનું સમાધાન વગેરે આ પુસ્તકમાંના લેખ લખવામાં મારા હેતુ શો છે? તે સબંધમાં વાંચકામાં ગેરસમજ ન થાય માટે સૌથી પહેલાં તેના ખુલાસા કરી દઉં છું.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com