________________
હાલના સોંપ્રદાય પ્ર. ૧૨
૧૫૧
તેમના આકારે ચીતરાવીને કે તેમનાં પ્રતિબંધ કરાવીને પેતપેાતાના ઘરમાં રાખતા અને તેમના દીદાર નીરખીને નયનેાને તૃપ્ત કરતા. આમ મનુષ્યની દનેચ્છામાંથી મૂતના પ્રાદુર્ભાવ થયા. '’
',
આમાં કાઇને અતિશયેક્તિ લાગરો પણ તેમ નથી, વર્તમાનકાળમાં પણ સરળ હૃદયી ભક્તને તેના ધર્મ ગુરુના બીજે ગામ જવાથી વિદુઃખ પડતાં આંખમાંથી ચેાધાર આંસુ ચાલ્યા જવાના દાખલા બનેલા છે. તે ચેથા આરાના અત્યંત સરળ ભવ્યાત્માઓને ભગવાનના વરનું દુઃખ અસહ્ય થય તે સ્વાભાવિક છે. તે દુ: ખ ટાળવાને માટે તેએ! ઘરમાં ભગવાનની મૂર્તિ' રાખતા અને તેમના દરાજ દર્શન કરી તેમને વંદન નમસ્કાર કરતા.
એટલે કયલિકમ્માને અથ શ્રાવકના ધરમાંથી તીર્થંકર ભગવાનની મૂર્તિને વંદન નમસ્કાર કરવા એ જ અથ વિશેષ સુસંગત લાગે છે.
સ્થાનકવાસીઓની એક દલીલ અથવા શંકા એમ પણ છે સ્નાનગૃહમાં ન્હાવા ગયા અને ત્યાં બિલ કર્યાં કર્યું. તે। સ્નાનગૃડમાં મૂર્તિ કયાંથી હાય ? તા મૂળ પાઠમાં એમ છે કે—“ ન્હાષ્ટ, બલિકમ કરીતે કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત કરીતે, બહાર જવાને યોગ્ય શુદ્ધ સુંદર વસ્ત્રો પહેરીને...” તે આ ×ધું કામ સ્નાનગૃહમાં જ કર્યું. એમ માનવું ભૂલભરેલું છે. સ્નાનગૃમાં ન્હાઇને ખવાર નીકળીને મૂર્તિને (જ્યાં રાખેલી હેય ત્યાં) વદન નમસ્કાર કરીને પછી તિલક રવાના ઠેકાણે જઇને તિલક કરીને પછી વસ્ત્ર પહેરવાના ઠેકાણે જખતે વસ્ત્ર પહેરીને....એવી રીતે પાઠના અર્થ સમજવા જોઈ એ. એટલે સ્થાનકવાસીની એ શંકા થાર્યું નથી.
વળી શેઠીયા, ધનવાન, રાજા મહારાજાઓના બંગલામાં તે નિવાસગૃહ, રસેાગૃહ, સ્નાનગૃ, અતિથિગૃહ વગેરે અનેક જુદા જુદા મકાના ડાય છે. તેમાં સ્નાન ધર એટલે ન્હાવાની એક શેરડી કે ઓરડા નહિ પણ મારું મકાન, તેમાં ટબથી, ફુવારાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com