________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
સાધુઓ માટે સમાધાન કરવું અશક્ય નથી.
૧૬૭
cr
કાળ ધમે' બનવાનું હતું તે તે બની ગયું પણ હવે જાગ્યા ત્યારથી સવાર ” ગણુવામાં આવે અને ઉપર પ્રમાણેની સત્ય હકીકત સ્વીકારવામાં આવે તે સ્થાનવાસી અને દેરાવાસી ( મૂર્તિપૂજક) ખતેની એકતા થવામાં કઇ પણુ અડચણ નડે નહિ. વાત એટલી જ કે ખતે પક્ષે સત્ય હકીકત સ્વીકારવી જ જોઇએ, સંપ્રદાયવાદમાં તણાવું ન જોઇએ, સ્વમતના દુરાગ્રહ રાખવા ન જોઈ એ અને તીર્થંકર ભગવાનેાના વખતમાં જે સ્થિતિ હતી, જે પ્રરૂપણા હતી તેના સ્વીકાર કરવા તૈયાર થવું જોઈ એ.
બંને પક્ષા એવી દલીલ કરી શકે કે લેકેમાં વર્ષો જુના જે ખ્યાલ, ભાવના ૩ આગ્રહ પેસી ગયેલ છે તે કાઢવા મુશ્કેલ છે. તેના જવાળમાં હું કહી શકું કે લક્રેમાં ખાટા આગ્રહ પેસાડનાર જ સાધુએ હતા અને છે. અને હવે સાધુએ જ જો સત્યને હૃદયથી સ્વીકારીને તે પ્રમાણે પ્રરૂપણા કરવાને ઈચ્છે તેા ઘડીકમાં લેકેને સમજાવી શકે. લેકે તે સત્યાર્થી જ છે. પશુ લેાકેાને સત્ય શું છે તેની ખબર નહિ હાવાથી તેઓ સાધુઓના કથનને અનુસરે છે.
Ο
અત્યારે પણ સાધુએ સત્યના પ્રચાર કરવા માંડે અને મૂર્તિની માન્યતા સાચી છે અને મૂર્તિપૂજા મૂત્રસિ નથી તથા અરિહંત ભગવાનની આજ્ઞાતના કરનારી છે તે વાત બન્ને સંપ્રદાયના સાધુઓ સ્પષ્ટતાથી લેાકેાને સમજાવે તે લેાકેા તા તરત જ સાધુની વાતને માની જાય તેમ જ છે. પહેલી વાત સાધુએએ સત્યાર્થીપણાથી, સત્યના સ્વીકારથી, સત્ય પ્રરૂપણાથી ભવટ્ટિ છે એમ દૃઢપણે માનવું અને પછી સાધુએ એટલું ધ્યાનમાં રાખે અને તે પ્રમાણે વતે તે સ્થાનકવાસી અને મૂર્તિપૂજકાની એકતામાં જરાપણ વિલંબ લાગે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com