________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૧
આ દલીલ તદ્દન ખોટી છે કારણ કે એક તો હું આગળ જેમ બતાવી ગમે તેમ ભગવાનની પૂજા તેમને કપે તે જ રીતે થવી જોઈએ. ભગવાનને ન કશે તેવી ચીજો તેમને અર્પણ કરવી તે મારે મન ભગવાનની આશાતના છે.
બીજુ મક્રિયા શબ્દને અર્થ પૂજન થાય છે પણ તેની સાથે પુખનો અર્થ બતાવનારે પુષ્ટ જેવો બીજે કે.ઈ ચબ્દ જોડાયેલ નથી. અને મડિયા શબ્દને પુષ્પ સહિતની પુજ એવો અર્થ થતા જ નથી.
સૂત્રમાં ફૂલ ચડાવીને પૂજા કરવાનું કહ્યું છે ત્યાં પુ શબ્દ ખાસ વાપરેલ છે. જેમકે અર્જુનમાળી મગર પાણી યક્ષની પૂજા કરે છે ત્યાં પુઝ શબ્દ સૂત્રમાં આપેલ છે.
ભગવાનની પૂજા માટે મહિલા શબ્દ વપરાય છે જેમકે લેગસ્ટમાં રિય વંટોપ ક્રિયા એમ પાઠ આવે છે તેના અર્થ આ પ્રમાણે થાય છે –
વિજય =કીર્તન = વચનથી ભગવાનની સ્તુતિ, કીર્તન. વંતા =વંદન = કાયાથી ભગવાનને વંદન નમસ્કાર.
દિયા = પૂજન = મનથી ભગવાનની ભાવ પૂજ.
એમ મન, વચન અને કાયાથી ભગવાનની સ્તુતિ, પૂજ, ભક્તિ કરવાનું કહેલ છે.
ભગવાનની ભકિત મન, વચન અને કાયાથી કરવાની છે. મહિલાને અર્થ પુષ્પ વડે ભક્તિ કરવાનું હોય તે મનથી ભક્તિ કરવા માટે બીજો કોઈ શબ્દ છે જેઇએ. લોગસ્સામાં તે બીજે કોઈ શબ્દ નથી.
લેગસ્મને પાઠ સર્વ સાધુએ બોલે છે અને સાધુ પુછપથી પૂજા ન કરી શકે એમ તે મૂર્તિપૂજકે સ્વીકારે છે જ. એટલે મહિયાને
અાં ભાવપૂન જ છે એમ સિદ્ધ થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com