________________
-
-
- -
-
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૪ સંસાર છોડેલ હોવાથી તે સર્વાશે અહિંસા પાળી શકે, ત્યારે ગૃહસ્થને સંસારમાં રહેવાનું હોવાથી તેના ચાલુ કર્તવ્યમાં જે હિંસા અનિવાર્ય હેય તે કરવી જ પડે. પણ ગૃહસ્થને હિંસાનું પાપ નથી લાગતું એમ તે નથી જ તેમજ ગૃહસ્થને હિંસા કરવાની ધર્મ છૂટ આપે છે એમ પણ નથી.
ધર્મના કાર્યમાં ધર્મને સિદ્ધાંત સાધુ તેમજ શ્રાવક બન્નેને એકસરખા જ લાગુ પડે. હિંસામાં ધર્મ નથી એ જૈન ધર્મના સિદ્ધાંત છે. ત્યારે સાવલ પૂજા કરનાર ગૃહસ્થ હોય કે સાધુ હોય તે બન્નેને એકસરખું જ પાપ લાગે અને એકસરખું જ પુગ્ય થાય.
જ્ઞાતાસૂરમાં મહિલકુંવરીએ ચેકબા નામની પરિવાજિકાને કહ્યું હતું કે–જેમ લેહીથી ખરડાયેલું કપડું લેહથી સાફ થઈ શતું નથી તેમ હિંસાથી મલિન થયેલ શૌચધર્મથી આત્મા શુદ્ધ થઈ શકે નહિ. મતલબ કે નાની હિંસાથી પણ મલિન થયેલી ક્રિયાથી ધર્મ થઈ શકે નહિ.
જૈન દર્શનમાં આરાએ ધર્મ કહેલ છે. જૈન ધર્મમાં વાત ગી પુરુષ માટે સચેત વસ્તુ આના બહારની કહી છે એટલે વીતરાગ ભગવાનને સચેત વસ્તુ અર્પણ કરવી એ આજ્ઞા બહારનું કર્યું છે. ધર્મ વિરુદ્ધનું કાર્ય છે. જિનાજ્ઞાનું પાલન એ જ ખરી પૂજા છે. એ જ ખરે ધર્મ છે.
મહાનિશીથ સૂત્રને દાખલ સેલાનાના તબમલ કરાયાએ “સ્થાનકવાસી જૈન ધર્મની સવા” નામનું પુસ્તક લખ્યું છે. તેમાં જૈન ધર્મના બીજા બધા સંપ્રદાયના સાચા ખોટી વતે લખી તેની નિદા કરેલી છે તેમાં પણ ખાસ કરીને મૂર્તિપુજક સંપ્રદાય માટે ખૂબ વિસ્તારથી લખ્યું છે અને તેમને ચારો ધર્મવિરુદ્ધના છે એ ચિતાર આપ્યો છે. એટલે ખરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com