________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૩૫
અનુબંધ હિંસા—વીતરાગની આજ્ઞા વિરુદ્ધ આચરણ કરવાવાળાને તથા મિથ્યાત્વનુ સેવન કરવાવાળા જીવાને અનુભધ હિંસાને ક્રમ બંધ થાય છે.
હેતુ હિસા—ગૃહસ્થ પેાતાના જીવન વ્યવહારના કાર્યાંમાં જે હિંસા કરે તે હેતુ હિંસા.
સ્વરૂપ હિંસા—શુભ યોગોની પ્રવૃત્તિ કરતાં બહારથી હિંસા જોવામાં આવે પરંતુ પરિણામ વિશુદ્ધ હોવાથી તેને અશુભ કુ બંધ થતા નથી.
તા હવે વિચારો કે—પ્રત્યક્ષ પ્રમાણથી હિંસા થાય છે અને તે ડિસાની પરંપરા ચાલે તેવા અનુષ્ઠાને દાખલ કરે તેને પણ અનુબંધ હિંસા પ્રેમ ન લાગે ?
જના, પુષ્પ, ધૃષ. દીપક, ફળ વગેરે દ્રવ્યેાથી ફક્ત ગૃહસ્થ જ દ્રવ્યપૂજા કરી શકે છે પણ સાધુ તેવી દ્રવ્ય પૃજા કરી ન શકે એવુ મૂર્તિપૂજકનું વિધાન જ સાબિત કરે છે કે દ્રવ્યપૂજામાં હિંસા છે અને સાધુએ નવકાર્ડએ હિંસાના ત્યાગ કરેલ હોવાથી તે દ્રવ્ય પૂળ કરી શકતા નથી. તે ગૃહસ્થની આવી જાતની દ્રવ્ય પૂજાને અનુમેદન આપે, તેના ઉપદેશ આપે તે શુ તેથી નવકારના ભગ થતા નથી?
અમ જ્યારે તેમાં પ્રત્યક્ષ હિંસા સાબિત થાય છે અને જેમાં સૂત્રના ન્યાય પ્રમાણે યતના પશુ નથી તેને સ્વરૂપ ડિસા કહેવી કે ગણવી એ તે ભૂલ ગણાય.
જ્યારે મનમાં સૂક્ષ્મ હિંસાના જરા પણ ભાવ વર્તતા ન હાય, સૂક્ષ્મ જીવ પ્રત્યે પણ સંપૂર્ણ દયાભાવ વર્તતા હાય ત્યારે યતના સહિત જીવને ખેલવુ, ચાલવું વગેરે સ્વાભાવિક ક્રિયા કરવી પડે ત્યારે જ તેમાં હિંસાનું પાપ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com