________________
૯૮
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
સૂત્રશાસ્ત્રની રીતે સૂત્રમાં જૈન સાધુઓ અને શ્રાવકે મૂર્તિને વંદન કરતા હતા તે જણાવતા દાખલાઓ છે તેમાંના થેડા અહીં આપું છું.
૧. જંઘાચારણ વિદ્યાચારણ શ્રી ભગવતી સૂત્ર શ. ૨૦. ઉ. ૮ માં અંધાચારણ વિદ્યાચારણું મુનિઓ નંદીશ્વર વગેરે ઠેકાણે જઈ શાશ્વતી મતિઓને વંદન નમસ્કાર કરી પાછા અહીં આવતાં “અહીંના જિન-ચૈ –જિનમંદિરમૂર્તિઓને વંદન કર્યા” એમ સૂત્રપાઠ છે.
આ વાત પ્રકરણ નં. ૪ માં બતાવાઈ ગઈ છે.
જ્યારે જૈન સાધુઓ અને તે પણ લબ્ધિધારી સાધુઓ જિનમૂર્તિને વંદન કરતા હતા એમ જૈનસૂત્રો કહે છે ત્યારે મૂર્તિને વંદન કરવાનો નિષેધ કરનાર અધર્મની જ વાત કહે છે એમ મનાય.
૨. અંબડ પરિવ્રાજક ઉવવાઈ સૂત્રમાં અંખડ પરિવ્રાજકે પ્રતિજ્ઞા લીધી છે કે–
મને અરિહંત અને અરિહંતના ચૈત્ય સિવાય અન્ય તીર્થિક, અન્ય તીર્થિક દેવો અને અન્ય તીર્થિ કે એ ગ્રહણ કરેલા અરિહંત ચેને વંદન નમસ્કાર કરવા......કલ્પ નહિ.”
અહીં ચૈત્યને અર્થ જનમૂર્તિ થાય છે તે વાત “મૂળ જૈનધર્મ” પુસ્તકના પાનાં ૧૨૩-૧૨૪માં તથા ઉપરના પ્રકરણ નં. ૪ માં સવિસ્તર બતાવેલી છે.
મહાતપસ્વી, લબ્ધિધારી અને અવધિજ્ઞાની એવા અંબડ પરિવ્રાજકે જિનમૂર્તિને વંદન કરવાની પ્રતિજ્ઞા કરી છે એમ જેમ સૂત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com