________________
પ્રકરણ બારમું
સૂત્રોમાં દ્રવ્ય મૂર્તિપૂજાના ક્યાં ય ઉલ્લેખ નથી
મૂર્તિની માન્યતા તીર્થંકર માન્ય, સૂત્ર-માન્ય અને ધ-માન્ય છે એમ પ્રમાણેાથી ખતાવી આપ્યા પછી એટલે કે મૂર્તિની માન્યતા સૂત્રાનુસાર સાચી છે એમ સિદ્ધ થઈ ગયા પછી હવે અહીં આપણે મૂર્તિપૂજા સંબંધી વિચાર કરીશું. મૂર્તિપૂજા પ્રાચીન કાળમાં હતી કે કેમ, સૂત્રોમાં મૂર્તિ પૂજાના ઉલ્લેખો છે કે કેમ અને મૂર્તિપૂજક મૂર્તિ પૂજાને સિદ્ધ કરવા માટે જે દાખલાઓ આપે છે તે યથા છે કે કેમ તે હવે આપણે વિચારીશું.
પુજા ફાની અને શા માટે?
મૂર્તિપૂજાના વિચાર કરતી વખતે એ વાત સૌથી પહેલાં વિચારવાની છે—
( ૧ ) પૂજા ાની કરવાની છે?
(૨) પુજાના હેતુ શે। ?
પહેલા પ્રશ્નના જવાબમાં કહીશું કે તીર્થંકર ભગવાનની, રિડત ભગવાનની } સિદ્દ ભગવાનની પૂજા કરવાની છે.
ખીજા પ્રશ્નના જવાબમાં હીશું કે ધર્મ માટે, આત્મકલ્યાણ માટે અથવા મેક્ષ પ્રાપ્તિ માટે પૂજા કરવાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com