________________
૧૩૮
સ્થા. જેનું ધમાકર્તવ્ય. પ્ર. ૧૪ એવા ગુણ ન હોય તો “સમ્યગ્દર્શન" નામ હોવા છતાં તે મિથ્યાદર્શન જ છે. સમ્યગ્દર્શનથી ભવકટિ છે અને મિથ્યાદર્શનથી ભવભ્રમણની વૃદ્ધિ જ છે.
સ્થા. જૈન પત્રના તંત્રો-માલેક
શ્રી જીવણલાલ સંઘવી શ્રી ડોશીજીના પગલે ચાલનાર શ્રી જીવણલાલ સંઘવી શ્રી ડોશીજીથી જરા ય ઉતરે તેમ નથી બલકે નિંદાખેરીમાં તેમનાથી પણ ચડી ગયા છે. નિદાખેરીમાં શ્રી જીવણલાલે પહેલા નંબર પ્રાપ્ત કર્યો છે. એ નિદાનું કારણ શું? એ જ કે–
મતિની વિરુદ્ધ સ્થાનકવાસી માન્યતાને ટે આપનાર નગીનદાસ શેઠે આજે મૂર્તિની માન્યતા સાચી છે એમ સૂત્રના ઉલ્લે, બલા, દલીલથી તેમજ ઐતિહાસિક વગેરે અનેક પ્રમાણેથી સિદ્ધ કર્યું છે. જિનમૂર્તિની વાત સૂત્રમાં અનેક ઠેકાણે હેવા છતાં સ્થાનકવાસીઓએ ખોટા અર્થ કરીને જિનમૂર્તિને અમાન્ય ઠરાવી તીર્થકર ભગવાનની ભયંકર આશાતના કરી રહ્યા છે તે અનેક પ્રમાણેથી સાબિત કર્યું છે અને એ રીતે સ્થાનકવાસીઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.”
કથા પ્રમાણેને બે સે ડરાવી શકાતા નથી તેથી સંમેલમાં તેઓ એક શબ્દ પણ લખી કા નથી. અને તે પણ જાણે નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com