________________
હાલના સંપ્રઢાયે પ્ર. ૧૧
૧૨૧
પણ જાતનું દૈવત ન હેાય તા અધિજ્ઞાનવાળા દેવા તે શાશ્વતી મૂર્તિઓને માને જ નહિ, દેવ પોતે જ મહાશક્તિશાળી હાય છે. તે તેમના કરતાં વિશેષ શકિતશાળી મૂર્તિને માને પણ શક્તિ વિનાની મૂર્તિને અધિજ્ઞાની દેવા માનવાની મૂર્ખાઈ કરે જ નહિ.
આથી સિદ્ધ થાય છે કે અહીંઆ મહિઁત વાળિને અથ અરિહંતની પ્રતિમા જ થાય છે અને એ જ અ થઈ શકે.
સમવાયાંગમાં ઉપાસક દાંગની નોંધ
ઉપાસક દશાંગ સૂત્રમાં શું શું આવે છે, તેની નોંધ સમવાયાંગ સૂત્રમાં આપેલ છે, તેમાં લખ્યુ છે કે—તેમાં શ્રાવકાના નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, ધર્માચાર્ય... શ્રવણ..ત્યાદિ
અહીંઆ ચૈત્યના અર્થ સ્થાનકવાસીઓએ વ્યંતરાલય એમ કર્યાં છે. વ્યંતરાલય તા એકલા શ્રાવક માટેના જ ન હેાય પણ બધા લે કે માટે હાય. કારણ કે જૈન કરતાં જૈન જ બધા વ્યંતરને વિશેષે કરીને સંસારના સુખ માટે માને પૂજે. જૈન તેા વિશેષે કરીને આત્મકલ્યાણ માટે જિનપ્રતિમાને જ માને પૂજે.
એટલે અહીંઆ ચૈત્યનેા અન્ય ખાસ રીતે જિનમંદિર થવા જોઈએ. કારણ કે આ સૂત્રમાં શ્રાવકના ચૈત્ય છે એમ કહ્યુ છે.
છતાં માને કે ગામનું વન છે તેમાં સર્વ લેાક માટેનાં ચૈત્ય ઢાય તે પણ ચૈત્યને સમુચ્ચય તરીકે લેવાથી તેમાં જિનમંદિર અને અજૈનના જ્ય ંતરાલય વગેરે મદિના સમાવેશ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com