________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૨૩
છૂપીથી જિનમૂર્તિઓ ઉપાડી જતા હતા. અને તેને પેાતાના દેવ તરીકે પૂજતા હતા.
એવી અન્ય ધર્મીઓએ લઈ ગયેલી મૂર્તિને જૈન શ્રાવક વન નમસ્કાર ન કરે એ સ્વાભાવિક છે. એટલે આનંદ શ્રાવકે તેવી મૂર્તિને વદન નમસ્કાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
અબડે શ્રાવકે
ઉવવાઈ સૂત્રમાં અંખડ શ્રાવકે આનંદ શ્રાવકની પેઠે જ પ્રતિજ્ઞા લીધી છે કે—
“ મતે અરિહત અને અરિહંતના ચૈત્ય સિવાય અન્ય તીકિ, અન્યતીથિંક દે। અને અન્યતીથિકાએ ગૃહણ કરેલા અરિહંત ચૈત્યને વદના કરવી, નમસ્કાર કરવા, પ પાસના—સેવાભક્તિ વગેરે કરવું કલ્પે નહિ.”
અહીં એ !કાણે ચૈત્ય આવે છે તેમાં પહેલા ઠેકાણે સ્થાનકવાસીએ અરિહંતના જ્ઞાનીગણું એવા અર્થ કરે છે અને બીજી વાર આવતા ચૈત્યના અર્થ અરિહંતનું જ્ઞાન એવા અથ કરે છે !
આનંદુ શ્રાવકના અધિકારમાં સ્થાનકવાસીઓએ સાધુ અ કર્યા ત્યારે અહીંઆ જ્ઞાનીગણ અને જ્ઞાન એમ બે જુદા જુદા અર્થ કર્યાં ! અહીં પણ મૂર્તિપૂજાની તે। વાત જ નથી પણ મૂર્તિપૂજાના ભ્રમ મનમાં પેસી ગયેલા તે ભ્રમે સ્થાનકવાસીઆ પાસે જુદા જુદા ઠેકાણે જુદા જુદા અર્થ
કરાવ્યા છે.
મતાગ્રહુ સીધી વાત સમજવા ન ઢીએ અને સીધા સાચા અર્થ પણ કરવા ન આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com