________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૨૫ અરિહંતના કેવળજ્ઞાનની સ્તુતિ શું અહીં બેઠાં ન થઈ શકે કે ત્યાં એટલા બધે લાંબે ઠેકાણે ગયા અને અહીં રેયારું બહુવચન છે એટલે ઘણું ચૈત્યને વાંધા એમ પાઠ છે ત્યારે જ્ઞાન તે એકવચન છે એટલે વ્યાકરણથી પણ એ અર્થ તદ્દન ખોટે છે.
મૂળ અર્થ એટલે જ છે કે તે તે ઠેકાણે જઈ તેઓએ અરિહંતની પ્રતિમાઓને વંદન નમસ્કાર કર્યા. અહીં જ્ઞાન અર્થ બેસતું જ નથી.
નંદનવન તથા પાંડુકવન શાશ્વતી પ્રતિમાઓ છે તેને ઉલ્લેખ જંબુદ્વીપ પતિ સૂત્રમાં છે. નંદીશ્વર દ્વીપ પર શાશ્વતી પ્રતિમાઓ છે તેને ઉલ્લેખ છવાભિગમ સત્રમાં છે. માનુષોત્તર પર્વત, ઈસુકાર પર્વત, નંદીશ્વર દ્વીપ, રુચકવર દ્વીપ ઉપર જિનમંદિર છે તેને ઉલ્લેખ દ્વીપસાગર પન્નતિ સૂત્રમાં છે,
સ્થાનાંગ સૂત્રના ચોથે ઠાણે ચાર પતિ સૂના નામ આપ્યા છે –(૧) જબુદીપ પન્નતિ, ચંદ્રપન્નતિ, સૂર્ય પન્નતિ અને દીપસાગર પતિ.
એટલે એ બાબત સ્થાનકવાસીઓને વાંધો છેટે છે.
આ પાઠમાં છેલ્લે કહ્યું છે કે વિદ્યાચારણ અંધાચારણ મુનિઓ પાછા આવીને આલેયણા ન લીએ તે વિધક કહેવાય. એ માટે પણ સ્થાનકવાસીઓને વિરોધ છે. પરંતુ સાધુ ૧૦૦ કદમથી આગળ જાય તે તેને આલેયણા લેવી પડે છે. અને લબ્ધિધારી મુનિઓને લબ્ધિને ઉોગ કરે તે પ્રમાદ છે. લબ્ધિને ઉપયોગ કર્યો હોય અને તેની આલોચના કરી ન હોય તે તેને ચારિત્રની આરાધના થતી નથી. માટે સ્થાનકવાસીઓને તે વાધા પણ ખેટ છે.
શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે–સાધુ ગોચરી લાવી ગુરુની પાસે સમ્યફ પ્રકારે આવે તે આલેયણા ગોચરીની નહિ પણ તેમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com