________________
૧૨૦
મૂળ જૈન ધમ અને
ચમરેન્દ્ર
શ્રી ભગવતી સૂત્રના ત્રીજા શતકના બીજા ઉદ્દેશામાં અસુરેન્દ્ર ચમરેન્દ્ર પહેલા દેવલાકે જતાં શક્રેન્દ્ર વિચાયું કે ચમરેન્દ્ર કાર્યનું શરણુ લઈને આવેલ હોવા જોઈએ. તેના મૂળ પાઠ——
गणत्थ अरिहंते वा अरिहंत चेइयाणि वा अणगारे वा भावियप्पाणो णीसाए उदढ उप्पयन्ति ।
અ—અરિહંત, અરિહંત ચૈત્ય કે ભાવિતાત્મા અણુગાર (સાધુ) એ ત્રણમાંથી કાઈ એકનું શરણુ લઈ તે આવી શકે,
અહીંયા સ્થાનકવાસી અરિહત ચૈત્યને અર્થ છદ્મસ્થઅહિત કરે છે. ચૈત્યના અર્થ હાસ્ય તા કાઈ રીતે થતા જ નથી. એટલે સ્થાનકવાસીએએ, ચૈત્યને સાચા અથ પેાતાની માન્યતાની વિરુદ્ધ જાય છે માટે, છદ્મસ્થ અરિહંત અથ ઉપજાવી કાઢયા છે. કારણ કે કયાંય પણ ચૈત્યના અથ સ્ય ચતા જ નથી.
ચમરેન્દ્રે મહાવીર ભગવાન હજુ છદ્મસ્થ અવસ્થામાં હતા ત્યારે તેમનું શરણ લીધું હતુ. તે નિમિત્ત જોઈ તે સ્થાનકવાસીઓએ ચેયને અચ્ છદ્મસ્થ એમ ઉપજાવી કાઢયા ! આવી રીતે ખાટા અથ ઉપજાવી કાઢવા તે સીધા સરળ સત્યાર્થીનું કામ નથી જ.
વળી તેમની એ ઉપજાવી કાઢવા માટેની દલીલ પણ એટલી જ હાસ્યાસ્પદ છે. તેઓ કહે છે કે પ્રતિમા-મૂતિની ચરૅદ્રને શરણુ આપવા જેવી શકિત હાઈ શકે નહિ. આવી તર્કબુદ્ધિને ધન્યવાદ ! દેવા બધાય અવધિજ્ઞાનવાળા હાય છે એ તેા સ્થાનકવાસીએ માતે જ છે. અને અવધિજ્ઞાનવાળા દેવ અરિહંતની મૂર્તિમાં તેવી શક્તિ હાય કે નહિ તે મનુષ્ય કરતાં તેા ધણી વધારે સારી રીતે જાણી શકે જ,
વળી દેવલાકમાં શાશ્વતી મૂર્તિઓ છે. તે પણ સ્થાનકવાસીઓ માને છે જ, હવે જો તે મૂર્તિઓમાં કાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com