________________
૧૩૬
જ્ઞાનને મદ
જ્ઞાનતા દ્વેષ
વિરુદ્ધ માન્યતાવાળા
પ્રત્યે દ્વેષબુદ્ધિ
સૂત્રાભિનિવેશપણું
શ્રો ડેાશીજીની ચર્ચા ઉપરથી તેમના લક્ષણૢા આ પ્રમાણે છે—
ભગવાનની આશાતના-અપમાન
શ્રુતકેવળીની આશાતના
ઉસૂત્ર પ્રરૂપણા
કુટિલતા
એહ્યું કરી જવામાં બેશરમપણું
કપટથી ખાટા અથ બતાવવા
ધ્યાન સબંધી સપૂર્ણ અજ્ઞાનતા
અસત્ય પ્રરૂપણા
વક્રતા
સ્થા. જૈનાનું ષ વ્ય. પ્ર. ૧૪
શ્રી ડેાશીજીના લક્ષણા
'
આ સ` બાબતેની વિગત આપતાં આ પુસ્તક જેવ ું બીજું પુસ્તક બની જાય તેથી બહુ જ ટુંકામાં લખેલ છે. પૂરી વિગત જાણવા ઇચ્છનારે જૈન માસિકના ૧૯૬૩ની સાલના બધા અંક વાંચી જવા.
.
અસત્ય વાત, શ્રુતકેવળી તેમજ ભગવાનની આશાતના, ઉસૂત્ર પ્રરૂપણા વગેરે ઉપર લખી સવ` વાત સાચા જૈનમાં તે હાઈ શકે જ નહિ. સાચે જૈન તે ભૂલથી પણ ખાટું લખાઈ ગયું ઢાય તે કબૂલ કરી ક્ષમા માગે પણ શ્રી ડાશીજીએ પોતાના અભિમાનના તેરમાં કદી પણ તેમની ભૂલની ક્ષમા માગી નથી, અરે ભૂલ કબૂલ પણ કરી નથી.
આમ જ્યારે શ્રી ડેશીજીની સ` વણુંક સાચા જૈન કદી ન કરે તેવી છે. ત્યારે શ્રી ડાશીજી સાચા જૈન નહિ પણ મુક્ત જેનાભાસી જ છે એમ વાંચક સ્પષ્ટ રીતે સમજી શકશે અને જૈનાભાસી સાચા ધર્મજ્ઞ હોઇ શકે જ નહિ,
સપ્રદાય મેાહ, મતાગ્રહ અને અભિમાન (જ્ઞાનમદ) ના તારમાં મનુષ્ય કેટલા બધા નીચે ઉતરી જાય છે તે શ્રી ડેાશીજીના દાખલાથી "સ્પષ્ટ સમજી શકાય છે. તે ઉપરાંત શ્રી ડેશીજીના સ્થાનકવાસીઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com