________________
જૈનાભાસી મિથ્યાદષ્ટિ
मदिदणाणवलेण दु
सच्छंदं बोल्लई जिणुत्तमिदि ।
जो सो होइ कुट्ठि
ण होई जिणमग्गलग्गरवो ॥
જે મનુષ્ય મતિ જ્ઞાન તથા શ્રુતજ્ઞાનના અભિમાનથી શ્રી જિતેન્દ્ર દેવ દ્વારા પ્રતિપાતિ અને, સ્વચ્છંદતાથી અર્થાત્ પેાતાની મન:કલ્પનાથી જેમ તેમ વિરુદ્ધ અર્થ કરે અથવા આગમના સત્યાને છુપાવી મિથ્યા અ કરે તે મિથ્યાદ્રષ્ટિ છે. તે જીવ જિન ધર્મનું પાલન કરવા છતાં પણ જૈન ધર્મથી સથા પરાક્ મુખ છે. જૈન ધર્મથી તે જીવ અહિભૂત મિથ્યાષ્ટિ જ જાણવા.
!
ચણુસાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com