________________
આત્માર્થીના લક્ષણ
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કહપના, આત્માથી નહિ જોય. ૩૪
પ્રત્યક્ષ સશુરૂ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણ યોગ એકત્વથી, વતે આજ્ઞાધાર. ૩૫
એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંચક પ્રેરે તે પરમાને, તે વ્યવહાર મંત. ૩૬
એમ વિચારી અંતરે, શેધ સશુરુ યોગ; કામ એક આત્માનું, બીજે નહિ મનરોગ. ૩૭
કષાયની ઉપશાંતતા, માત્ર માસ–અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જેગ;' મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ. ૩૮ આવે જ્યાં એવી દશા, સદગુરુધ સહાય, તે બેધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦
જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. ૪૧
–આત્મસિદ્ધિ શાસ્ત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com