________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૧
૧૧૫
સ્થાનવાસીઓના અથ ખોટા છે
વળી જ્ઞાન માટે તે સીધેા શબ્દ નાળ છે. અને સૂત્રામાં બધે ઠેકાણે જ્ઞાન માટે ના શબ્દ જ વપરાયા છે.
ચૈત્ય શબ્દતા અરિહત કર્યો છે તે તેા જ્ઞાનવત તે અરિહ ંત એમ ગણીને કર્યા હોય એમ લાગે છે. કારણ કે ચૈત્યતા અસાધુ તે કાઈપણ રીતે બધબેસતા થઈ શકતા નથી, અને સાધુ માટે નિગ્રંથ, ભિક્ષુ. અણુગાર, સંયતિ વગેરે શબ્દો સૂત્રેામાં માટે ભાગે વપરાયા છે તેા સાધુના અ સાથે સીધા સંબધ ધરાવતા શબ્દો છોડી દઈ તે કાઈક જ ઠેકાણે સાધુ માટે વૈદ્ય શબ્દ વાપરવામાં આવે તે સંભવત લાગતુ નથી.
પ્રતિમા–પડિયા શખ્તસૂત્રામાં પ્રતિજ્ઞાના અર્થમાં વપરાયેલ છે.
પ્રતિમા અર્થ માટે મૂત્રામાં મિા શબ્દ વપરાયા છે. જેમકે, નાદિમાં, યક્ષપત્તિમાં, વગેરે. એટલે તે પ્રમાણે અરિહંતની પ્રતિમા માટે પણ ટિા શબ્દ જ વપરાયેા હોવા જોઈએ એમ પણ સ્થાનકવાસીની શીલ છે. એક રીતે એ દલીલ પણ બરાબર છે.
પરંતુ રિમા શબ્દ મૂર્તિના અર્થમાં બહુ જુજ ઠેકાણે વપરાયા છે. દિમા = પ્રતિમા શબ્દના ખીા ધણા અર્થ થાય છે, જેમકે શ્રાવકાની અગીઆર પડિમા અથવા પ્રતિમા. સાધુઓની બાર પડિમા અથવા પ્રતિમા, તેમજ તપના કેટલાક નામમાં પણ પડિમા શબ્દ વપરાયા છે. જેમકે—સમાધિપ્રતિમા, ઉપધાનપ્રતિમા, વિવેકપ્રતિમા, વિધારપ્રતિમા વગેરે વગેરે. આ બધે ઠેકાણે પડિમા–પ્રતિમાના અર્થ પ્રતિજ્ઞા, નિયમ કે અભિગ્રહ જેવા થાય છે પણ મૂર્તિ અર્થ થતા નથી.
ત્રામાં અગ્રે ભાગે પડિમા શબ્દ પ્રતિજ્ઞા, નિયમ કે અભિયાના અમાં જ વપરાયા છે; ત્યારે ચેઈથ = ચૈત્ય રાખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com