________________
હાલના સંપ્રદાય પ્ર, ૭
૮૯
કાતરેલી મૂર્તિ તથા શિલાલેખા ઉપરથી સિદ્ધ થઈ ચૂક્યું છે. તે વખતે તે ચૌદ પૃધર અને દશ પૂર્વધર મુનિ મહાત્મા
અસ્તિત્વ
ધરાવતા હતા.
સ્થાનકવાસીએ વિચારે
આપણા હાલના કોઇ પણ સાધુ મુનિરાજ કરતાં એ પૂર્વધર્ મહાત્માએ ઘણા ઘણા વિશેષ જ્ઞાની હતા એ તેા સૌ કોઈ તે ખૂલ કરવું જ પડશે એટલુંજ નહિ પણ ૫૦૦ પાંચસા વર્ષ પહેલાંના એટલે કે લાંકાશાહના વખતના કાઇ પણ સાધુ કે શ્રાવકના જ્ઞાન કરતાં ૨૦૦ ત્રેવીશસે વર્ષ પહેલાંના પૂર્વધરાનું જ્ઞાન ઘણું ઘણું જ વધારે હતું એ પણ કબૂલ કરવું જ પડશે.
તા એ મહાજ્ઞાની પૂર્વધર મહાત્માઓએ મૂર્તિને ધર્મવિરુદ્ધની કેમ ન ઠરાવી? આ બાબતને સ્થાનકવાસીએ અથવા તા મૂર્તિવિધીઓએ વિચાર કરવા ઘટે છે. અથવા તે પૂર્વધરાએ મૂર્તિને ધર્મવિરુદ્ધ કરાવી હતી એમ તેઓએ બતાવી આપવું જોઈએ. અથવા તે પૂર્વધર મહાત્માઓએ પણ ભૂલ કરી હતી એમ સ્થાનક્વાસીઓએ જાહેર કરવું જોઇએ અને જો પૂર્વધરોએ ભૂલ કરી ન હેાયતા મૂર્તિની માન્યતા એ વ્યવહારધમ છે એમ કબૂલ કરવું જોઇ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com