________________
હાલના સંપ્રદાયે પ્ર. ૯
૯૭
જો દેવાને તેમના આત્મકલ્યાણની ાિ ન હોય તે “ મારે શ્રેયરૂપ શું કરવાનુ છે? '' એવા વિચાર ક્રમ આવે? વિચાર જ તેની આત્મકલ્યાણની ઈચ્છા બતાવી આપે છે.
સૂર્યાભદેવને
સૂર્યાભદેવે ઉપર પ્રમાણે વિચાર કર્યા ત્યારે તેના સામાનિક દવેએ કહ્યું કે—
અહીં
સૂર્યભવિમાનમાં સિદ્ધાયતનમાં ૧૦૮ જિનપ્રતિમા છે તે આપને અર્યા, વંદના, પપાસના કરવા યેગ્ય છે. એ આપનુ પહેલુ કરવા લાયક કામ છે. તેમજ પછી કરવા લાયક કામ છે, અને તે વર્તમાનમાં તેમજ ભવિષ્યમાં સદાને માટે શ્રેયસ્કર છે, હિતકારી છે, સુખકારી છે, કલ્યાણકારી છે, નિસ્તાર એટલે મેક્ષનુ કારણ છે અને અનુગામિ એટલે આત્માની સાપે આવનારૂં છે, '’
,,
46
આથી સિદ્ધ થાય છે કે દેવા તીય કરની પ્રતિમાને વાંકે પૂજે છે તે આત્મકલ્યાણ સમજીને કરે છે. એટલે કે તે જીતવ્યવહાર આત્મકલ્યાણુ માટેના ડાઈ પડેલાં અને પછી અર્થાત્ હમેશ કરવા યેાગ્ય ગણે છે.
આ ઉપરથી સમજી શકાશે કે દેવાના જીતવ્યવહારમાં ધમ નથી એમ માનવુ એ તદ્દન ભૂલભરેલું છે. પરંતુ એ છત વ્યવહાર પણુ વ્યવહાર ધર્મ છે એમ સમજવું.
જ્યારે ભગવાન મહાવીર સ્વામી આમલકપ્પા નગરીમાં પધાર્યા ત્યારે સુર્યામદેવે ત્યાં દેવલોકમાં રહીને જ ભગવાનને વાંધા અને મનમાં વિચાયું કે—
..
શ્રમણ ભગવાન મહાવીરની એ યુપાસના મારે માટે જન્મજન્માંતરમાં હિતકર, સુખકર, ક્ષેમકર, કલ્યાણકર
નીવડવાની છે અને નીવડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
22
www.umaragyanbhandar.com