________________
હાલના સંપ્રલયે પ્ર. ૮
1.
તે પોતે ફેટો જડ પદાર્થ છે. પણ માવતરના ફોટા ઓળખાણની ખાત્રી આપે છે. તે ફોટા દેખીને માવતરાના ગુણની ભાવના ઉત્પન્ન થાય છે અથવા યાદી આપે છે, તે ઓળખાણ ગુણ મહા મેટામાં મેટ દ્રવ્ય સ્થાપના નિક્ષેપ છે.
મંગળગુણ—જે સારાં-રૂડાં સુગંધી પદાર્થો છે તે મંગળ કાર્યોમાં મંગળ રૂપ થાય છે. અને વિહ્વોને દૂર કરે છે. જેમકે –લાપશીનું મંગળ, ગોળનું મંગળ, સાકરનું મંગળ વગેરે. મિષ્ટાન્નમંગળ તે રૂડાં ભેજન છે. તે દરેક કાર્યના વિધાને નાશ કરે છે, તેમ વસ્ત્રમંગળથી વસ્ત્ર મળે છે. શુકનના મંગળથી કામ શુભ થાય છે.
તેવા માંગલિક જડ પદાર્થોથી હજારે જાતના મંગળ ગુણ થાય છે તે આ સ્થળે ગ્રંથ ગૌરવના ભયથી સંક્ષેપી લઈને સિદ્ધાંતની સાક્ષી આપવામાં આવે છે કે
શ્રી ઠાણાંગ સત્રના આઠમે ઠાણે આઠ * મંગળના મંગળ રૂપે નામો જણાવ્યા છે તે આઠેય મંગળ જડપદાર્થ છે. છતાં અનેક દુઃખ અને વિઘોને નાશ કરે છે... જ્યાં સુધી કર્મને આધીન છે, ત્યાં સુધી મંગળનું સાધન સુખરૂપ છે.
જેમ રસ્તે ચાલતાં ભોમીને આધાર લેવું પડે તથા ચરતાં, તરતાં અને ફરતાં વાહનોને આધાર લેવો પડે છે તેમ જ્યાં સુધી મેલે નથી પહોંચ્યા ત્યાં સુધી પુણ્ય મંગળને આધાર લેવો પડે છે. તેમ જ ગુરુને ફેટ, તીર્થકર ભગવાનને ફોટો મંગળ રૂપે, ઓળખાણ રૂપે અને ધ્યાનના અવલંબન માટે લેવાથી ગુરુના ગુણની અને તીર્થકર ભગવાનના ગુણની ભાવના ઉત્પન્ન થશે.
અવલંબનથી અનેક ગુણોની ભાવના પ્રગટ થતાં ગુણ થવાશે. વળી ફોટા ઉપરથી ગુરુની અને ભગવાનની ઓળખાણ રહેશે અને
• દેવામાં પણ આઠ મંગળ ગણાય – સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વધુ માન, દ્વાન, કળશ, મસ્મયગલ અને ક્ષણ રાજશ્રીય સૂવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com