________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૪
૧૩૯
વીકારતાં સ્થાપના મતાગ્રહને વળગી તે રહેવું જ છે, ત્યારે સ્થાનકવાસીની ખોટી માન્યતાને સ્પષ્ટ રૂપમાં જાહેર કરનાર નગીનદાસ શેઠની બદનામીનિંદા કરવા સિવાય બીજો કોઈ ઉપાય રહો નથી એમ જાણીને તેમણે નિદાખેરીને એક માત્ર રહેલો સહેલો ઉપાય અજમાવ્યું છે.
અલબત્ત, નિંદાખેરી એ પાપાસવનું જ કાર્ય છે. પરંતુ જેમને સત્ય ધર્મ જ ખપતું નથી, જેઓ એકતાના જ વિરોધી છે તેઓ પાપામ્રવને પણ ધર્મરૂપ માને તેમાં કાંઈ નવાઈ નથી. અન્યધર્મીઓ પણ ધર્મને નામે જ પાપ આચરે છે ને!
જેઓ સજનતાથી પ્રામાણિક ચર્ચા કરવા માંગતા હોય તેઓ તે સીધી રીતે મૂર્તિ સંબંધના મારા પ્રમાણે ખેટા છે એમ સાબિત કરવાની દલીલે આગળ ધર. પણ તેવી દલીલ તો છે જ નહિ ત્યાં બીનું ય પણ શું?
એટલે પછી શ્રી શીજીના લેખના અનુવાદ છાપવા ઉપરાંત બિનઅભ્યાસી, ડરપાક, પડદનશીન (કારણ કે તેઓ બેટા છે એમ તે તેમના મનમાં જાણે છે.) લેખકોને નિંદાત્મક તેમ જ બેઠી વાતેથી ભરપૂર પણ વસ્તુન: મળ મુદ્દાને નહિ સ્પર્શતા એવા અણુતા એ નમાલા કે નકામા હો છાપીને શ્રી જીવણલાલે સંતોષ માન્ય છે.
શાસનદેવ તે સર્વેને સદબુદ્ધિ આપે એ જ અભ્યર્થના.
N:
8
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com