________________
-
-----
-
--
સ્થા. જૈનેનું ધમકર્તવ્ય. પ્ર. ૧૪
* ૧૫૭ સર્વમાન્ય પૂજ્ય આચાર્યશ્રી આત્મારામજીને પણ હલકા બતાવવાને તાજો દાખલો છે. તે આ પ્રમાણે –
રતલામમાં કોર્ટના એક કેસની જુબાનીમાં શ્રી રતનલાલ ડોશીએ આચાર્યશ્રી આત્મારામજીને સાધારણ જ્ઞાની બતાવ્યા અને તેઓશ્રી આચાર્યપદને લાયક નહતા તેમ પણ કહ્યું.”
શ્રી શીજીની આ અઘટિત ચેષ્ટા માટે હિંદના અનેક સ્થા. જૈન સંઘોએ શ્રી ડેશીજી પ્રત્યે તેમને ર–ખેદ પ્રગટ કરનારા કરાવે કર્યા. (જુઓ “જૈનપ્રકાશ” તા. ૮-૧૦-૧૯૬૩ ને એક પાનું ૫૦૫.)
આ ઉપરથી વાંચકે શ્રી ડોશીજીનું માપ કાઢી શકશે.
સમ્યગ્દર્શન” નામ ધારણ કરવાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ જતું નથી કે સમ્યગ્દર્શન સિદ્ધ થઈ જતું નથી. સામાન્ય રીતના સદાચાર કે ત્યાગ-વૈરાગ્યની વાત કરનારમાં જૈનત્વ હોવાની કે સમ્યગ્દર્શન હોવાની ખાત્રી ગણાતી નથી. કારણ કે એવા સદાચાર, ત્યાગ-વૈરાગ્ય તે મિથ્યાત્વમાં તેમ જ અભાવીમાં પણ હોય છે.
સાચે જન કે સાચું સમ્યગ્દર્શન ત્યારે જ કહેવાય કે જ્યારે તેમનામાં વકતા ન હોય પણ સરળતા હોય, જ્યારે તે સાચાને સાચું અને ખાટાને છેટું, યથાર્થ રીતે જેમ હેય તેમ જ માને, પણ ડેટાને સાચું મનાવવા માટે હવાતિયાં મારે નહિ; તેમ જ મતાઝલ, કદાહ, હઠાગ્રહથી દૂર જ હેય, સત્યનો જ અથી હાય, સત્ય સમજાતાં તે અપનાવવા તૈયાર હા, એવા એવા જેના સાચા હોય તેને જ સાચે જૈન
કહી શકાય અને તેવાને જ સભ્યશની પ્રાપ્તિ હોઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com