________________
સ્થાનકવાસી મુનિઓની સત્ય અપનાવવાની અનિચ્છા ૫. શ્રી બેચરદાસજીના લેખમાં
દેખાતી સ્પષ્ટ વાત વેતાંબર સંપ્રદાયના બે મુખ્ય ફિરકામાં બે મોટા મનભેદ મૂર્તિ અને મુહુપત્તિ સંબધી છે. તીર્થકરોની પ્રતિમાઓ-મૂર્તિઓ તીર્થકરાના વખતમાં પણ હતી એ તે અનેક પ્રમાણથી સિદ્ધ થયેલ છે.
તેમ જ મુનિઓના ઉપક્રમાં મુલપત્તિનો ઉલ્લેખ નથી એવા ઘણા દાખલા સૂત્રમાં મળે છે.
પણ ફક્ત દુરાગ્રહથી જ સ્થા. મુનિઓ એ સત્ય વાતને સ્વીકાર કરવા ઇચ્છતા નથી. એ વાત હિંદી “શ્રમણ” માસિક સ્થા. મુનિશ્રી મદનલાલજીની સ્મૃતિમાં વિશેષાંક હમણાં જ પ્રગટ કરેલ છે તેમાં પં. શ્રી બેચરદાસજીને એક લેખ છે તે ઉપરથી સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે.
એ લેખમાં પડિતજીએ સ્પષ્ટ બતાવ્યું છે કે મુનિશ્રી મદનલાલજી તથા કવિ મુનિશ્રી અમરચંદજી સાચી વાત સમજી ગયા હતા તે પણ તઓ પતે તે વાત અપનાવવા તૈયાર નહિ હેવાથી બચાવમાં કહે છે કે–પડિતજી ! વિદ્યાને વિશેષ પ્રચાર થવા જોઈએ. ત્યારે આ સર્વ અજ્ઞાન ટળી જાય.”
કે વિચિત્ર જવાબ છે! એ અજ્ઞાન તે સ્થા. પ્રવર્તક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com