________________
સ્થા. જેનેાનું ધર્માંક વ્ય. પ્ર. ૧૨
૧૨૩
કરી શક્યા નથી. અને તેમ તે ન કરી શકે ત્યાં સુધી તે તેમની માન્યતા જ એટલુ જ નહિ પણુ શ્રાવક મિથ્યાત્વમાં ઘસડવાનું વીએ છે.
મિથ્યાત્વ કરે છે. શ્રાવક શ્રાવિકાઓને ય એ પાપ પણ પાપ પણ તે
વહેારી
પરંતુ આ ઉપરથી એટલું તેા નક્કી થાય છે કે સ્થાનકવાસી સાધુ સાધ્વીએ મૂળ શુદ્ધ સત્ય જૈન ધર્માં અપનાવવા તે ઇચ્છતા જ નથી, તેથી હવે શુદ્ધ જૈન ધર્મને અપનાવવા ઈચ્છતા શ્રાવકાનું એ પહેલું કર્તવ્ય છે કે હવે શ્રાવક-શ્રાવિકાઓએ પેાતે જ સત્ય ધર્મ સમજીને તેને અનુસરવા, આચારમાં મકવે જોઇએ.
“ શ્રમણ '' માસિકમાંને પ. બેચરદાસજીના ઉક્ત લેખ ખાસ ઉપયાગી અને સમજવા જેવા હાઇને તેમાંના આ વિષયને લગતા ભાગને અનુવાદ અત્રે પ્રગટ કરૂં છું.
૫. બેચરદાસજીના લેખમાંના ઉપયાગી ભાગ
જ્યારે હું ( ૫. એચરદાસજી ) દિલ્હી ભણાવવા માટે ગયેલેા ત્યારે સ્થા. મુનિશ્રી મદનલાલજીના સર્વપ્રથમ સમાગમ થયેલેા. મારી પાસે ભણવાવાળા કવિ શ્રી અમરચંદજી મુનિ તથા મદનલાલજી મુનિ એ બન્ને હૃદયથી એકદમ અભિન્ન હતા એવા મને અનુભવ થયેા હતે.
દિવસમાં સવારે તેમજ બપોર પછી અધ્યયન ચાલુ રહેતું. પરંતુ કવિજી અસાધારણુ જિજ્ઞાસુ ગ્રાહ્યક વૃત્તિના અને મારા પ્રિયતમ વિધાથી" હતા. મારા સ્વભાવને અનુકૂળ વિનીત વિદ્યાથી" મળવાથી હુ ઘણી પ્રસન્નતાથી ભણાવતા હતા. અને રાત્રિના સમયે પણ અમારી ચર્ચા-વાતાં ચાલુ રસ્તુતી; એ ચર્ચામાં શ્રી મદનલાલજી મહારાજ શ્રેાતાના રૂપમાં નિર ંતર ભાગ લેતા હતા.
..
જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ ” નામનું મારૂં
'
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat