________________
૧૩
સંપ્રદાયવાદના એ દૂષણ સંકુચિત દૃષ્ટિ અને ગુણીજનાના અનાદર
લેખક શ્રી અગરચંદ્ભજી નાહુઢા
*
સંપ્રદાય શબ્દના અર્થ શબ્દકોષમાં આ પ્રમાણે કર્યાં છે—(૧) કાઈ વિશેષ ધાર્મિક મત, (૨) કાઈ મતના અનુયાયીઓની મંડળી ( ૩ ) કાઈ વિષય અથવા સિધ્ધાંતના સ ંબંધમાં એક જ તરેહના વિચાર કે મત રાખવાવાળા લોકેાના વગ.
k
એટલે કે સંપ્રદાય એ ધર્મની જ એક શાખા છે. એમાં મૂળ તે કાંઈ ખરાબ ચીજ નથી. પણ સાંપ્રદાયિકતામાં એક ખરાખ ચીજને પ્રવેશ થઈ જાય છે. માટે પ્રામાણિક હિંદી કોષમાં— સપ્રદાયવાદી તથા સાંપ્રદાયિકતા શબ્દોના આ પ્રમાણે અ લખ્યા છે— સ'પ્રદાયવાદી—જે પોતાના સપ્રદાયને સૌથી સારા અને અન્ય
સંપ્રદાયાને હૈય અથવા તુચ્છ સમજે છે અને તેની સામે ધૃણા અને દ્વેષ રાખે છે.
સાંપ્રદાયિકતા—કેવળ પેાતાના સંપ્રદાયની વિશેષતા અને તેના હિતેાનું વિશેષ ધ્યાન રાખવુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com