________________
નિકાચિત પાપથી બચવું
હોય તે
પાપ કરનાર, કરાવનાર અને તેને અનુમોદન આપનાર એ ત્રણેયને
જૈન ધર્મ દેષિત ગણ્યા છે.
ભગવાનના વચન વિરુદ્ધની વાત બોલવી, માનવી કે પ્રરૂપવી તે
મિથ્યાત્વ છે એટલે પાપ છે.
તીર્થકર ભગવાનેએ જિન મૂર્તિની માન્યતાને ધર્મ ગણેલ છે છતાં
જિનમૂર્તિને માનવી તે મિથ્યાત્વ છે એમ માનવું, મનાવવું અથવા એવી પ્રરૂપણું કરવી તથા તેવી પ્રરૂપણને ઉત્તેજનઅનુમોદન આપવું તે પાપ છે.
સ્થાનકવાસી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ આવું પાપ હરવખત
આચરી રહ્યા છે તેમણે વિચારવું જોઈએ કે
એક જ પાપને વારંવાર અનુમોદન આપવાથી તે પાપ નિકાચિત બને છે.
એટલે જિનમૂર્તિ નહિ માનવાથી પાપ નિકાચિત બને છે. માટે
જે મુમુક્ષુ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એવા નિકાચિત મહાપાપથી
બચવા ઈચ્છતા હોય તેમણે જિનમૂર્તિ માન્ય ગણવી જોઈએ, માનવી જ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com