________________
૧૩૨
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૪ શબ્દો-વાક્યો મારા નામે ચડાવીને શ્રી ડોશીજીએ અનેક રીતે
કુટિલતા વાપરી છે. ફરી જવામાં બેશરમપણું–સજજન માણસને પિતાનું બેલ્યું
નકારવામાં કે ફેરવવામાં ભારે શરમ લાગે છે પરંતુ શ્રી ડોશીજીને તેમનું પિતાનું બેલેલું કે લખેલું પિતે જ ઉથાપવામાં, એક જ બાબત માટે અનેક વખત માટે અનેક વખત જુદી જુદી રીતે ફરી જવામાં, ગુલાંટ પર ગુલાંટ મારવામાં શ્રી ડોશીજીએ જરાય
શરમ ગણું નથી. દ્રષ બુદ્ધિ–દેષ બુદ્ધિથી જાણી જોઈને મારા લખાણને બેટા સ્વરૂપે
આપીને, ખોટી રીતે મારી નિંદા કરવામાં તેમણે પાપ માન્યું હેય એમ લાગતું નથી.
ઉસૂત્ર પ્રરૂપણા-સૂત્રના શબ્દોના ખોટા અર્થો કરીને શ્રી ડેશજીએ
ઉત્સુત્ર પ્રરૂપણ કરી છે એટલે તેમાં તેમણે પાપ માન્યું હોય એમ લાગતું નથી. તેમજ બીજા શાસ્ત્ર ગ્રંથના પણ તેજ પ્રમાણે બેટા અર્થ કર્યા છે.
શ્રુતકેવળીની આશાતના–મુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી મેક્ષની
પ્રાપ્તિ માટે નહિ પણ સ્વર્ગના પાગલિક સુખ માટે મહાપ્રાણધ્યાન ધરતા હતા એમ કહી શ્રી ડોશીજીએ શ્રુતકેવળીની આશાતન
કરવામાં પાપ માન્યું નથી. તીર્થકર ભગવાનની આશાતના–તીર્થકર ભગવાનના ભક્તોને
રૂ૫-મેહી અને ઈચ્છા-હી ગણાવ્યા છે અને મોહ હેય હેવા છતાં ભગવાને રૂપમેહને અને ઇચ્છા મોહને સંમતિ આપી હતી એમ ગણવી તીર્થંકર ભગવાનનું પણ અપમાન આશાતના કરવા ચૂક્યા નથી. શ્રી ડેશીજીએ એવી આશાતનામાં પાપ
માન્યું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com