________________
સ્થા. જૈનાનુ ધ કન્ય. પ્ર. ૧૪
૧૩૩
ધ્યાન સંબંધી સપૂર્ણ અજ્ઞાનતા—ત્રાટક. ધારણાને જ ધ્યાન ગણીને શ્રી ડેાશીજીએ અનેક ખાટી વાતા લખીને શ્રી ડેશીજીએ ધ્યાન સબંધી તેમની સ ંપૂર્ણ અજ્ઞાનતા જાહેર કરી છે.
ત્રાભિનિવેશીપણું—હાલના ઉપલબ્ધ સૂત્રામાં નથી તે બધું જૈન ધર્મમાં નહિ માટે ખાટું અને પેાતે સૂત્રના શબ્દેના જે અય કરે છે તે જ સાચા એમ ગણાવી શ્રી ડેાશીજીએ સૂર્વાભિનવેશીપણું બતાવી આપ્યું છે. પણ આપણું ઘણું જ્ઞાન વિચ્છેદ ગયુ છે તેની કેટલીક વિગતે મેાજુદ છે. તેની ગણત્રી કરતા જ નથી. ચેત્ર સંબંધી વાત બારમા પૂર્ણાંમાં હતી છતાં ડેશીજી ખેાટી માને છે.
વક્રતા—પ્રામાણિક રીતે ચર્ચા કરનાર સરળ રીતે મૂળ મુદ્દા ઉપર જ વાત કરે. પણ શ્રી ડોશીજીએ તેમની સ્વભાવગત વક્રતાથી આડકતરી રીતે જ મૂળ વાતને ખોટી ઠરાવવાના પ્રયત્ન કર્યો છે. પણ સીધી દલીલથી કે પ્રમાણથી મારી વાત શ્રી ડેાશીજીએ ખાટી હરાવવાના પ્રયાસ પણ કર્યા નથી.
આગમ ઉત્થાપક—વેતાંબરા ૪૫ આગમ માને છે. તેમાંથી સ્થાનકવાસીએ ફક્ત ૩૨ જ માને છે તેનું કારણ બતાવતાં કહે છે કે જેમાં સિદ્ધાંત વિરુદ્ધની વાત ડાય તે અમાન્ય. તેવી જ રીતે સૂત્રેાની ટીકા, ચૂર્ણાં, ભાષ્ય વગેરે પણ સ્થાનકવાસીઓએ એ જ કારણે અમાન્ય કર્યા હતા. તેમાં હવે એટલે સુધારા થયે છે કે ટીકા વગેરેમાં જેટલું મૂળ સૂત્ર અનુસાર અથવા સિદ્ધાંત અનુસાર ન હોય તે અમાન્ય.
શ્વેતાંબરે સાથે સ્થાનકવાસીએ મૂર્તિના હતા. અને મૂર્તિની જેમાં વાત કે મૂળ સૂત્રમાં મૂર્તિની વાત નથી, એમ
મૂળ વાંધા તો ક્ત હોય તે અમાન્ય કારણ સ્થાનકવાસીઓ કહે છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat