________________
સ્થા. જૈનાનું ધ ન્ય. પ્ર. ૧૧
૧૧૭
સ્થા, સાધુ સાધ્વી સ્થાનકવાસી જૈન ધર્મને શુદ્ધ જૈન ધમ માનતા હોય તે તેમણે સૌથી પહેલાં તેમ સાબિત કરવાની જરૂર છે. કારણ સ્થા. સાધુ સાધ્વીઓ તીથ કર ભગવાનની મૂર્તિને માનવી તે મિથ્યાત ગણે છે. એ તેમની માન્યતા સાચી હોય તે તેમણે સ્પષ્ટ રીતે સાબિત કરવું જ જોઇ એ. કારણ કે—
તીર્થંકરોના વખતમાં પણ તીર્થંકરાની મૂર્તિઓ અને મદિરા અસ્તિત્વ ધરાવતા હતા. તેનાં પ્રમાણેા મેાજુદ છે. તે વાત મારા મૂળ જૈન ધમ ” પુસ્તકમાં તેમજ આ માસિકના એપ્રિલ ૧૯૬૩ના અંકમાં બતાવેલી છે.
,,
*
સૂત્રમાં ચૈત્ય રાખ્ત ઠેકઠેકાણે આવે છે. ભગવાનને પણ “ દેવય ય છે ( ચૈત્યસ્વરૂપ ) કહેલા છે મૂત્રમાં ચૈત્ય શબ્દનો અર્થ મૂર્તિ અથવા મૃતિ મંદિર જ થાય છે, પણ બીજો અર્થ થતા નથી. તે વ્યાકરણથી તથા શબ્દકષાયી સાબિત થાય છે. તેમજ સૂત્રેામાંના શબ્દોના ઉપર નીચેના સબધયી સાબિત થાય છે,
સ્થા, સાધુઓ ચૈત્ય શબ્દના ખાટી રીતે જ્ઞાન. સાધુ વગેરે અર્થ કરે છે અને તે અર્થ સુત્રામાં જ્યાં જ્યાં ચૈત્ય શબ્દ આપે છે ત્યાં ત્યાં કઈ કઈ જુદા અર્થ ઘટાવે છે પરંતુ સૂત્રના વાકયના અને ઉપર્ નીચેના વાક્યના સબંધ તપાસતાં તે કઈ પણ અર્થ ઘટી શક્તા નથી. તે ખાટા અ કોઈ પણ રીતે બખસતા થઇ શકતા નથી.
તે વાત પણ મારા “ મૂળ જૈનધર્મ ” પુસ્તકમાં તેમ જ આ માસિકના આકટોબર ૧૯૬૬ના અંકમાં વિસ્તારથી બતાવેલી છે.
સ્થાન –સાધ્વીએ ને તીર્થ કર ભગવાને પ્રરૂપેલા સાચા શુદ્ધ જૈન ધર્મને અનુસરવા માગતા હોય તે તેમની ફરજ છે કે સૂત્રમાં ચૈત ય મૂર્તિ થાય છે તે અ તેમને ખાટા લાગતા હોય તે તેમણે તે પ્રમાણે સાબિત કરવુ જોઇએ અને તેમણે માની લીધેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com