________________
સ્થા. જૈનાનુ` ધર્માંક વ્ય. પ્ર. ૧૦
૧૧૧
એ પ્રમાણે અનેક પરિણામે વડે પેાતાની અવસ્થા જોઈ, જેથી ભલુ થાય તે કરવુ પણ એકાંત પક્ષ કાર્ય કારી નથી. બીજુ, અહિંસા જ કેવળ ધર્મનું અંગ નથી પણ રાગાદિ ભાવ ઘટવા એ ધનુ મુખ્ય અગ છે. માટે જેથી પરિણામેામાં રાગાદિ ઘટે તે કાર્ય કરવું.
નિરવધ ક્રિયા અને પૂજા
( માંધ–અહીં પુજા પશુ નિવદ્ય સમજવી, સાવદ્ય નહિ.— ન. રંગ. શેઠ ).
''
વળી તમે કહેશેા — નિરવઘ સામાયિક કાર્ય જ કેમ ન કરીએ ? ધમ માં જ કાળ ગાળવા ત્યાં એવાં કાર્યો શા માટે કરીએ ?'’
તેના ઉત્તર—તે શરીર વડે પાપ છેાડવાથી જ નિરવદ્યપ થતુ હાય તે। એમ જ કહે!, પણ તેમ તે થતું નથી. પરિણામેાથી પાપ છૂટતાં જ નિવદ્યપણું થાય છે. હવે અવલંબન વિના સામાયિક આદિકમાં જેનાં પરિણામ ન લાગે તે પૂજનાદિ વડે ત્યાં પેાતાને ઉપયાગ લગાવે છે અને ત્યાં નાના પ્રકારના અવલંબન વડે ઉપયેગ લાગી જાય છે. જો તે ત્યાં ઉપયાગ ન લગાવે તે પાપ કાર્યોંમાં ઉપયેગ ભટકે અને તેથી બૂરું થાય માટે ત્યાં પ્રવૃત્તિ કરવી યુક્ત છે.
વ્રત વિનાની ક્રિયાઓની અફળતા
વળી ગૃહસ્થાને અણુવ્રત આદિનું સાધન થયા વિના જ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ ક્રિયાનું આચરણ મુખ્ય કરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com