________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
૧૦૯ મૂર્તિ મંદિર
બનાવવામાં હિંસા વળી તે કહે છે કે –“પ્રતિમા બનાવવામાં, ચયાલય આદિ કરાવવામાં હિંસા થાય છે અને ધર્મ તે અહિંસા છે. માટે હિસા વડે ધર્મ માનવાથી મહા પાપ થાય છે. તેથી અમે એ કાર્યોને નિષધી છીએ.”
અહીં છે ત્યાગી તે મંદિર આદિ કરાવતો નથી. પણ સામાયિક આદિ નિવઘ કાર્યોમાં પ્રવર્તે છે. તે તેને છોડી મંદિર આદિ કરાવવું ઉચિત નથી. પણ કેદ પિતાને રહેવાને માટે મહેલાત-મકાન બનાવે તે કરતાં ચૈયાલય આદિ કરાવવાવાળો હીન નથી. | ડિસા તે થઈ પણ પેલાને તે લેમ-પાપાનુરાગની વૃદ્ધિ થઈ ત્યારે આને લેભ છૂટયો અને ધર્માનુરાગ થયો.
જે ત્યાગી ન હેય. પિતાના ધનને પાપમાં ખરચતા હોય તેમણે તે ચય આદિ કરાવવા યોગ્ય છે
તમે કહે છે કે—ધર્મને અર્થે હિંસા કરતાં તે મહા પાપ થાય છે અને બીજે ઠેકાણે ડિસા કરતાં થોડું પાપ થાય છે.”
પણું પ્રથમ તે એ સિદ્ધાંતનું વચન નથી અને યુક્તિથી પણ મળતું આવતું નથી. કારણ કે–એમ માનતાં તે ઈંદ્ર જન્મ-કલ્યાણકમાં ઘણા જળ વડે અભિષેક કરે છે તથા સમવસરણ બનાવી તેમાં ચમર હાળવા દયાદિક કાર્યો કરે છે તે તે મહાપાપી થયા.
તમે કહેશો કે–“તેમને એ જ વ્યવહાર છે.”
પણ યાનું ફળ તો થયા વિના રહેતું નથી. જો તેમાં પાપ છે તે ઈંદ્રાદિક સદષ્ટિ છે તેઓ એવું કાર્ય શા માટે કરે ? તથા જે ધર્મ છે તે તમે તેને નિષેધ શા માટે કરે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com