________________
૧૦૮
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૧૦
માટે જે અરિહત ભક્તિની ક્રિયા છે તે પ્રતિમાજીની આમળ કરવી
યોગ્ય થઈ
પ્રતિમા વડે કાર્યસિદ્ધિ
અહીં તેએ એક મિથ્યાયુક્તિ બતાવે છે કે—“ જેમ ઇંદ્રની સ્થાપનાથી ઇંદ્રની કાર્યસિદ્ધિ નથી તેમ અત્યંત પ્રતિમા વડે કાર્યસિદ્ધિ નથી.
પણ અરિહંત કાઈ ને ભક્ત માની ભલું કરતા હાય તા એમ પણ માનીએ. પરંતુ તે તે વીતરાગ છે. આ જીવ ભક્તિરૂપ વાતાના ભાવાથી શુભ ફળ પામે છે. જેમ સ્ત્રીના આકારરૂપ કાષ્ટ પાષાણુની મૂતિ દેખી ત્યાં વિકારરૂપ થઈ અનુરાગ કરે તે તેને પાપ–બંધ થાય. તેમ અરિહંતના આકારરૂપ ધાતુ-કાò-પાષાણની મૂર્તિ દેખી ધર્મબુદ્ધિથી ત્યાં અનુરાગ કરે તે। શુભની પ્રાપ્તિ પ્રેમ ન થાય ?
પ્રતિમા વિના શુભ ઉપજાવીશુ’?
ત્યારે તેઓ કહે છે કે—“ પ્રતિમા વિના જ અમે અરિહંતમાં અનુરાગ વડે શુભ ઉપજાવીશું', '
તેને કહીએ છીએ કે—આકાર દેખાવથી જેવા ભાવ થાય તેવા પરોક્ષ સ્મરણ કરતાં ન થાય. લાકમાં પણ સી અનુરાગી એટલા જ માટે સ્રીનું ચિત્ર બનાવે છે. તેથી પ્રતિમાના અવલઅન વડે વિશેષ ભક્તિ થવાથી વિરોષ શુભની પ્રાપ્તિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com