________________
૧૧૪
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
હવે પાઠમાં તે અમારે ત્યાગ છે એવું વચન છે માટે જે ત્યાગ કરે તે જ પાઠ ભણે એમ જોઈએ. જે પાઠ ન આવડતું હોય તે ભાષામાં જ કહે. પરંતુ આ તે પદ્ધતિ અર્થે જ એવી રીતિ છે.
બીજુ, પ્રતિજ્ઞા ગ્રહણ કરવા કરાવવાની મુખ્યતા છે પણ તેને યથાવિધિ પાલન કરવામાં શિથિલતા છે અને ભાવનિર્મળ થવાને કઈ વિવેક નથી. આર્ત પરિણામો વડે અથવા લેભ આદિક વડે પણ ઉપવાસ આદિક કરી ત્યાં ધર્મ માને છે. પણ ફળ તે પરિણામે વડે જ થાય છે.
જૈનધર્મનું સત્ય સ્વરૂપ સમજી તે પ્રમાણે મેક્ષ માર્ગમાં પ્રવર્તવું એગ્ય છે.
–તેમના “મોક્ષમાર્ગ પ્રકાશક” ગ્રંથમાંથી સાભાર સંકલિત
TO
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com