________________
સ્થા. જૈનોનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
વળી તમને જ પૂછીએ છીએ-તીર્થકરની વંદના માટે સજા આદિ ગયા, સાધુ વંદનાર્થે દૂર દૂર જઈએ છીએ, સાંભળવા આદિ કાર્યો અથે ગમન આદિ કરીએ છીએ ત્યાં માર્ગમાં હિંસા થાય છે.
વળી સાધર્મીને જમાડીએ છીએ, સાધુનું મરણ થતાં તેને સંસ્કાર કરીએ છીએ ઇત્યાદિ પ્રવૃત્તિ આજે પણ દેખાય છે. ત્યાં પણ હિંસા તે થાય છે.
હવે એ બધા કાર્યો ધર્મના અર્થે જ છે, અન્ય કોઈ પ્રોજન નથી. જે ત્યાં મહાપાપ ઉપજે છે તે પૂર્વે એવાં ઘણું કાર્ય કર્યા તેને નિષેધ કરો તથા આજે પણ ગૃહસ્થ એવાં કાર્ય કરે છે તેને પણ ત્યાગ કરો. અને જો તેમાં ધર્મ ઉપજે છે તે ધર્મને અર્થે હિંસામાં મહા પાપ બતાવી શા માટે ભમાવો છો ?
માટે આ પ્રમાણે માનવું યુક્ત છે કે–જેમ થોડું ધન કમાતાં જે ઘણું ઘનને લાભ થતો હોય તે તે કાર્ય કરવું ભલું છે, તેમ ઘેડી હિંસાદિક પાપ થતાં પણ જે ધર્મ ઉપજતે હેય તે તે કાર્ય કરવું યોગ્ય છે.
જે થોડા ધનના લાભથી કાર્યને બગાડે છે તે મુખે છે તેમ ઘેડી હિંસાના ભયથી મહાન ધર્મ છોડે તે તે પાપી જ થાય છે,
વળી કોઈ ઘણું ધન ઠગાવે તથા ડું ધન ઉપજાવે અથવા ન ઉપજાવે તો તે મૂખ છે, તેમ હિંસાદિ વડે ઘણા પાપ ઉપજાવે અને ભક્તિ આદિ ધર્મમાં છેડે પ્રવર્તે અથવા ન પ્રવર્તે છે તે પાપી જ થાય છે.
વળી જેમ ગાયા વિના જ ધનને લાભ લેવા છતાં ય ઠગાય તે તે મુખે છે, તેમ નિરવઘ ધર્મરૂપ ઉપયોગ
હાય તે સાવદ્ય ધર્મમાં ઉપયોગ લગાવે ચગ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com