________________
સ્થા. જૈનાનુ` ધક વ્ય. પ્ર. ૯
૧૦૧
સ્થાનકવાસીઓ મૂર્તિ વદનને માને છે
તેના દાખલા
સ્થાનકવાસી સાધુ મુનિ કાળધમ પામે ત્યારે તેમનુ મડદું ચોવીશ કલાક કે તેથી પણ વધારે વખત સુધી રાખી મૂકવામાં આવે છે અને બહારગામના શ્રાવક્રને મુનિશ્રીના છેલ્લી વારના દર્શન-ઇંદન કરવાને તાર-ટપાલથી આમત્રણ કરી લાવવામાં આવે છે, અને મુંબઈ વગેરે શહેરના પ્રતિનિ શ્રાવકે આવી જાય ત્યાં સુધી મુનિને મૃતદેહ રાખી મૂકવામાં આવે છે,
દેમાંથી મુનને! આત્મા ચાલ્યા ગયા પછી તે દેહ મડદું જ છે અને તે મડદુ મૂતિ' સમાન જ છે કારણ કે જેમ મૂર્તિમાં જીવ નથી તેમ મૃતદેહમાં પણ જીવ નથી.
સ્થાનકવાસીઆ ભગવાનની મૂર્તિમાં ભગવાનના આત્મા નહિ હોવાથી મૂર્તિને વંદન કરવાની ના પાડે છે, મૂર્તિને વંદન કરવામાં મિથ્યાત્વ ગણે છે. પરંતુ તેમના સામુનિના મૃતદેહ, કે જે પણ જીવ વિનાના હેાવાથી મૂર્તિ-સ્વરૂપ જ છે, તેના દર્શન વંદન કરવામાં ધર્મ માટે છે!
એટલે કે સ્થાનકવાસીઓને સાધુ-ગુરુ ઉપર પ્રેમ છે તેટલા પ્રેમ અનત ઉપકારી તીર્થંકર ભગવાન ઉપર પ્રેમ નથી. એટલું જ નહિ પણ ભગવાન તરફ તે સ્થાનકવાસીઆને દ્વેષ છે માટે જ તેએ ભગવાનની મૂર્તિને વંદન કરવામાં મિથ્યાત્વ ગણે છે અને મૂર્તિ સ્વરૂપ સાધુના મૃતદેહને વદન કરવામાં ધ ગણે છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com