________________
સ્થા. જેનેનું ધમકતવ્ય. પ્ર. ૮ ઘાસીલાલજીની શબ્દકેષની
બેટી વાત
વળી ઘસીલાલજીએ શબ્દકોષમાં કર્યાય ચૈત્યને અર્થ મૂર્તિ થતા જ નથી એમ ગ૫ હાંકી છે. શ્રી ઘાસીલાલજીનું એ જૂઠાણું પણ ખુલ્લું પાડતાં આચાર્યશ્રી વિજયેન્દ્ર સુરિજીએ તેમના ઉપરોક્ત “ચૈત્ય શબ્દ ઉપર વિચાર” નામના પ્રકરણમાં કેની વિગત સહિત બતાવી આપ્યું છે કે ચૈત્યને અર્થ બિબ, મૂતિ વગેરે ઘણું કેશોમાં આપેલા છે. સંપ્રદાય માહથી મુનિઓ કેવાં જૂઠાણું ચલાવે છે! ઘાસીલાલજીએ જાણીબુઝીને કેવા જૂઠાણાં ચલાવ્યાં છે !
–ન. ગિ. શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com