________________
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૯
તીર્થંકર ભગવાન સંસારી જીવાની માજશાખની વૃત્તિઓ ઉપર નિયંત્રણ મૂકનારા ત્રાને ઉપદેશ આપે ત્યારે શેાભાના શાખની ખાતર બનાવાતા મૂર્તિ મંદિરો માટે સંમતિ તે। ન જ આપે પણ તેવા શાખને દામી દેવાનું જ કહે. અને તે પછી ભગવાનના વખતમાં જ મૂર્તિ મંદિરનું અસ્તિત્વ રહે જ નહિ. કારણ કે ભગવાનના ભક્તો ભગવાનના ઉપદેશ વિરુદ્ધનું વર્તન કરે જ નહિ. એટલે મૂર્તિ મંદિરો તે વખતે પણ શાખ કે શોભા માટે નહિ પણ વન-નમસ્કાર પ્રાર્થના માટે જ હતા.
ઘરમાં દુકાનમાં ફોટા-ચિત્રા ભક્તિભાવથી રખાય છે
૯૩
વળી વિશેષ દલીલ કરતાં હાલની સ્થિતિને ઉલ્લેખ કરતાં શ્રી ડેાશીજ લખે છે કે—અત્યારે ગૃહસ્થાના ધરમાં, દુકાનમાં, લગ્ન–મંડપમાં વગેરે સ્થાનામાં અજૈન દેવા, દેશનેતાએ વગેરેના ફાટાઓની સાથે તીર્થંકરાના ચિત્રા પણ લગાડેલા હોય છે. એટલે તે તેા શાભા માટે જ લગાડેલા હેાય છે.
આ તે સત્ય વસ્તુને ઊલટા સ્વરૂપમાં દેખાડવા જેવી વાત છે. ઘરમાં કે દુકાનમાં ભગવાનના ફોટા ચિત્રા હંમેશાં ભક્તિભાવથી જ રાખવામાં આવે છે. તેમાં ભગવાનના દર્શન–વદનના જ હેતુ હોય છે. તેવી જ રીતે લગ્નમડપમાં પણુ ભગવાનના ફેટા ચિત્ર ભક્તિભાવથી માંગલિક તરીકે જ રાખવામાં આવે છે. એટલે કે જેઓ રાખતા હાય તે માંગલિક સમજીને રાખે છે.
ભક્તિના અથવા માંગલિકના હેતુને બદલે શાભાના હેતુ ગણવા તે માનસની વિકૃતિ જ છે.
અજૈન દેવાના ફેંટા અજ્ઞાનીઓ રાખે છે તે પણ અણુસમજથી તેને ભક્તિરૂપ ગણીને તે ફાટા રાખે છે. તેવી જ રીતે દેશનેતાના ફોટા તે નૈતા પ્રત્યેના માનને લીધે રાખવામાં આવે છે.
પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com