________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
ધર્મની રીતે
મૂર્તિની પેઠે જ સૂત્ર શાસ્ત્રના પુસ્તક-ગ્રંથે પણ જડ વસ્તુઓ છે. છતાં તેને વિનય કરવાનું માનવામાં આવે છે. કારણ કે તેમાં ભગવાનના અથવા જ્ઞાનીઓના પવિત્ર વચનને સંગ્રહ છે અને તેથી તેને પૂજ્ય ગણીને તેની આશાતના ન થાય તેમ વર્તવું જોઈએ એમ સ્થાનકવાસીઓ પણ માને છે.
સુત્ર બ્રાહ્મી લિપિમ લખાય છે માટે સૂત્રમાં જ બ્રાહ્મી લિપને નમસ્કાર કરેલ છે.
તે તે જ પ્રમાણે મૂર્તિ ભલે જડ વસ્તુની બનાવેલી છે પણ જ્યારે તે મૂર્તિ ભગવાનની છે એમ તેમાં ભગવાનનું આ પણ કર્યું ત્યારે પછી તે બીજી સામાન્ય જડ વસ્તુ જેવી રહેતી નથી. પરંતુ ભગવાનના નામના આરેપણથી ગ્રંથની માફક જ તે પૂછ્યું અને વંદનીય બની જાય છે.
સૂત્રશાસ્ત્ર સદબુ થી વાંચવાથી જ્ઞાન મળે છે તેમ જ મૂર્તિને સભાવથી, સાચા ભકિતભાવથી વંદન કરવામાં આવે તે ભગવાનના પ્રારૂપલા ધર્મને અનુસરવાની પ્રેરણા મળે છે.
અને અસદબુદ્ધિધી. મિથ્યાત્વભાવથી વાંચનારને શાસ્ત્ર સ્વરૂપે પરિણમે છે તેવી જ રીતે પ્રભુ તરફના પ્રેમભક્તિ વિના તેમની મૂર્તિ તરફ જેનારને કશો લાભ ન થાય તે સ્વાભાવિક છે. પરંતુ તે ઉપર તો તે માણસ ભગવાનની અવજ્ઞા કરવાને દેવ પણ વહેરી લીએ છે.
ગુરુના હમેશના વપરાશના આસન, ઉપકરણ વગેરે વસ્તુઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com