________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
હોય તેને તેમની મૂર્તિ જેવાની ઈચ્છા જ ન થાય અને તેથી તેને મૂતની આવશ્યકતા જ રહેતી નથી.
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે શ્રી ડેશીજીના કહેવા પ્રમાણે સ્થાનકવાસીઓને મૂર્તિની આવશ્યકતા નથી લાગતી, નથી દેખાતી કારણ કે તેમનામાં ખરેખર પ્રભુ તરફ પ્રેમ કે ભક્તિ નથી.
ડશીજીનું આ મંતવ્ય સાચું છે કે હું તે તે સ્થાનક્વાસીઓએ પોતે જ નક્કી કરવાનું છે.
શાસ્ત્રમાં પ્રભુનું વર્ણન વાંચ્યું હેવા છતાં પ્રભુના આકારનો સાચા ખ્યાલ આવી શકતો નથી. અને તેથી ભગવાનના ગુણનું તાદસ્થ સ્વરૂપ ધ્યાનમાં આવી શકતું નથી. પણ ભગવાનની મૂર્તિ જેવાથી તેમના સ્વરૂપનો ખ્યાલ આવી જાય છે એટલું જ નહિ પણ પિતે ય તેમના જેવા બનવાને પ્રયત્ન કરે તેવી પ્રેરણા પણ મળે છે એટલે કે જ્યાં સુધી પ્રભુએ કહેલા તપ સંયમમાં દઢ ન થવાય ત્યાં સુધી મૂર્તિની પ્રેરણાની જરૂર રહે છે.
શ્રી ડેશીજી પ્રભુ ભક્તિને
ઈરછા-મેહ કહે છે થી ડોશીજી મૂર્તિને અમાન્ય ગણે છે કારણ કે તેઓ પ્રભુ ભક્તિને કા-મહ કહે છે એટલે કે તેને હેય ગણે છે. એ રીતે ભગવાનની મા તરફના પને લીધે ભગવાનનું અને ભગવાનના ભક્તોનું શ્રી દાજી કેવું અપમાન કરે છે તે જુઓ–
તા. ૨૦-૩-૧૮૬૩ના “સખ્યદર્શન”ને ૧૬૮ મા પાને શ્રી ડાલજી લખે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com