________________
સ્થા· જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૯
८७
તે વડીલોના ફાટા, બી પણ જડ વસ્તુ છે છતાં તેમાં વડીલના નામનું આર્દ્રાપણું કરીને તેને પૂજ્ય માનવામાં આવે છે. તેવી જ રીતે ભગવાનની મૂર્તિ પણ પૂજ્ય અને વંદનીય ઠરે છે.
ΟΥ
અલબત્ત જેએ તેમના વડીલેને પૂજ્ય ન ગણતાં તેમના પ્રત્યે અવિનય સેવવામાં આનદ માને છે. તેમને માટે કાંઈ કહેવા જેવુ નથી.
ભગવાનની મૂર્તિને વંદન કરવાની ના પાડનાર તેના વડીલ કરતાં ભગવાનને નીચા ગણે છે અને તેવા માણસ જૈન નહિ પણ અધી જ કહેવાય.
વિરોષ વિગત માટે જુઓ “મૂળ જૈન ધર્મ” પુસ્તકના
''
પાનાં ૮૫-૮૬,
મૂર્તિ ફક્ત જોવા માટે હાવાનુ શ્રી ડોશીનુ મતવ્ય
""
,,
આ બાબતમાં શ્રી રતનલાલજી ડાશી “ સ્થાનકવાસી જૈન ' પત્રના તા. ૫-૭-૧૯૬૩ના અક્રમા ચેાથા પાનાના વયલા કોલમમાં લખે છે કે—
tr
· સ્થાનકવાસી જૈન સમાજની માન્યતા છે કે ચિત્ર, મૂર્તિ' અથવા સ્થાપનાને ઉપયેાગ, આવશ્યકતા પડે તે, દેખવા સુધી સીમિત છે. વંદના નમસ્કાર કરવા તે સીમાતીત ઉપયોગ છે તેથી તે મિથ્યા છે.”
એટલે સ્થાનકવાસી જૈના મૂર્તિના ઉપયાગ જોવા પૂરતા સ્વીકારે છે. ત્યારે હવે વિચારવાનું છે કે મૂર્તિ જોવી થા માટે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com