________________
૮૨
સ્થા. જેનેાનું ધર્માંક વ્યૂ. પ્ર. ૮
તેને બરાબર અર્થ કર્યાં છે કે—having made the offering to house-gods ( પૃષ્ટ ૨૩૫).
*
બેચરદાસે “ ભગવાન મહાવીરના દશ ઉપાસકેા ’માં (પૃષ્ટ ૪૧) આ આખા પ્રસંગ જ છેાડી દીધા છે.
ચેઈયા” શબ્દના કરેલ ખાટા અર્થ
ઉપાસક દશાંગમાં અનિંત ઐારૂં પાઠ આવે છે. શ્વાસીલાલજીએ સેદ્યરૂં વાળા પાને સ્વીકાર તે કર્યાં છે ( પૃષ્ટ ૩૩૫ ) પણ રતનચંદ તથા ધાસીલાલજીએ અહીં ચૈત્ય ચૈત્ય શબ્દને અર્થ સાધુ ' કર્યાં છે.
፡
''
ચૈત્યના અર્થ સાધુ કયાંય કદી થતા આચાર્ય શ્રીએ “ ચૈત્ય શબ્દ પર વિચાર ” પહેલાના પ્રકરણમાં બતાવી દીધી છે.
નથી એ વાત નામના આ
ઘાસીલાલજીએ બૃહત્કલ્પમાંથી કરેલું ખાટુ' ઉર્દૂરણુ
વળી શ્વાસીલાલજીએ તેમના ઉપાસક દશાંગનાં પૃષ્ટ ૩૩ ૩ ઉપર બૃકલ્પ સૂત્રમાંથી તદન ખાટું ઉદ્દરણ કર્યું છે અને તેમાં ચૈત્ય શબ્દ આવતા જ નથી પણ ખોટી રીતે ચૈત્ય શબ્દ છે એમ બતાવી ત્યાં ચૈત્યને અર્થ સાધુ થાય છે એમ જૂઠી પ્રરૂપણા કરી છે. તેને સવિસ્તર ખુલાસા મૂળપાઠ સહિત આપીતે આચાર્ય શ્રી વિજયેન્દ્ર સૂરિ મહારાજે ત્યાં ચૈત્ય શબ્દ જ નથી તે ખતાવી આપીને સ્થા. મુનિ ઘાસીલાલજીનું જૂઠાણું ખુલ્લું પાડેલુ છે. તેની વિગત પણ આ પુસ્તકમાં જ “ચૈત્ય શબ્દ પર વિચાર ” નામના આ પહેલાના પ્રકરણમાં આપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com