________________
८
સ્થા, મુનિશ્રી ઘાસીલાલજીએ સૂત્રેાના કરેલા ખાટા અર્થ
લેખક જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્ર સૂરિજી
*
નોંધ
આચાર્ય મહારાજશ્રી વિજયેંદ્ર સૂરિજી રચિત “ તી કર મહાવીર ભાગ ૨ જો” પુસ્તક હમણાં જ ખહાર પડેલ છે તેમાં આચાર્ય મહારાજશ્રીએ સ્થા. મુનિ શ્રી ધાસીલાલજી મહારાજે તેમના સૂત્રામાં શબ્દોના ખાટા અથ કરેલા છે તે બતાવેલું છે. સાંપ્રદાયિક મેહને વશ થઈને શ્રી ઘાસીલાલજીએ શબ્દાના કેવા ખાટા અ કર્યા છે તે આચાય મહારાજે બતાવેલ છે તે હું તેમના શબ્દોમાં જ અહીં ઉદ્ધૃત કરૂ છું એટલે કે મૂળ હિંદીના અહીં અનુવાદ આપું છું.
—ન. ગિ. શેઢ
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com