SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ८ સ્થા, મુનિશ્રી ઘાસીલાલજીએ સૂત્રેાના કરેલા ખાટા અર્થ લેખક જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્ર સૂરિજી * નોંધ આચાર્ય મહારાજશ્રી વિજયેંદ્ર સૂરિજી રચિત “ તી કર મહાવીર ભાગ ૨ જો” પુસ્તક હમણાં જ ખહાર પડેલ છે તેમાં આચાર્ય મહારાજશ્રીએ સ્થા. મુનિ શ્રી ધાસીલાલજી મહારાજે તેમના સૂત્રામાં શબ્દોના ખાટા અથ કરેલા છે તે બતાવેલું છે. સાંપ્રદાયિક મેહને વશ થઈને શ્રી ઘાસીલાલજીએ શબ્દાના કેવા ખાટા અ કર્યા છે તે આચાય મહારાજે બતાવેલ છે તે હું તેમના શબ્દોમાં જ અહીં ઉદ્ધૃત કરૂ છું એટલે કે મૂળ હિંદીના અહીં અનુવાદ આપું છું. —ન. ગિ. શેઢ * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy